ઘર માં થયેલી ઉધઈ ને મફત આ દેસી ઉપાય થી ચપટી વગાડતાં કરો દુર. જાણો સચોટ ઉપાઈ

આપણે જાણીએ છીએ છે કે આપણે લાકડા  ઘર અને ઘરમાં  ફર્નિચર અને અનેક વસ્તુઓ લાકડા ની હોય છે. ઘરમાં લાડકા ની તેમજ ફર્નિચર સુશોભન માટે સારી લાગેછે પરંતુ આપણે જાણીએ છીએ છે કે ઘરમાં લાકડું હોય તો ઉધઈ ગમે ત્યાંથી આવી જાય છે અને લાકડા ને ખાઈ ને તેનો બગાડ કરી નાખે છે. ઘરમાં તેમજ લાકડા ની વસ્તુઓ પર ઉધઈ ન લાગે તે માટે બજારમાં ઘણી બધી દવાઓ તેમજ પાવડર મળે છે પરંતુ અમે તમને એવો દેસી ઉપાઈ બતાવવા નાં છીએ તેનાથી ઉધઈ તરતજ ગાયબ થઈ જશે.

હિંગ : હિંગ સામાન્ય રીતે આપણા ઘરમાં હોયજ છે જે જગ્યા એ ઉધઈ લાગતી હોય ત્યાં થોડી હિંગ નાખી દઈએ તો ઉધઈ ગાયબ થઈ જશે.

નારંગી નુ તેલ : નારંગી નું તેલ સામાન્ય રીતે બજારમાં મળી જાય. નારંગી નાં તેલમાં સામાન્ય રીતે ડી લિકનિક તત્વ હોય છે જે ગમે તેવા જેરી જંતુ ઑ ને મારી નાખે છે ઉધઈ જેવા જતુઓ ને પણ મારી નાખે છે

સૂર્ય નો તડકો : જો કોઈ વસ્તુ માં ઉધઈ લાગી હોય અને તે વસ્તુ ને તડકા માં મૂકવામાં આવે તો ઉધઈ તરતજ મારી જશે.

ખસ નું તેલ : ખસ નું તેલ સામાન્ય રીતે મેડિકલ પરથી મળી જાય છે ખસ નાં તેલને જે જગ્યાએ ઉધઈ લાગી હોય ત્યાં છાંટવામાં આવે તો ઉધઈ મરી જશે. ખસનું તેલ ઉધઈ ને મારવામાં ઘણું બધું ઉપયોગી છે.

મીઠાનુ દ્રવ્ય : મીઠું આપણા ભોજન નો સ્વાદ વધારે છે સાથે સાથે તે આપણા ઘર ને પણ સાફ સફાઈ રાખવામાં ઘણું ઉપયોગી છે. થોડું પાણી લઈ ને તેમાં મીઠું ઓગાળી ને ઉધઈ લાગી હોય ત્યાં છંટકાવ કરવામાં આવે અથવા ઓગાલેલા મીઠામા રૂ ભીનું કરી ને જ્યાં ઉધઈ લાગી હોય ત્યાં મૂકી દઈએ તો પણ ઉધઈ ગાયબ થઈ જસે.

Leave a Comment