Update addresh in Adhar Card આધાર કાર્ડમાં નામ અને સરનામું અપડેટ કરો

વિશ્વમાં આધારકાર્ડ એ બાયોમેટ્રિક ઓળખ સિસ્ટમ બની છે અત્યાર ના જમાના માં આધારકાર્ડ થી માણસ ની ઓળખ થાય છે UIDAI (યુઆઈડીએઆઈ) એ દરેક ભારતીય નાગરિક ને 12  અંક નો નમ્બર આપ્યો છે જે બાયોમેટ્રિક સાથે જોડાયેલ છે જેના દ્વારા સામન્ય નાગરિક ની ઓળખ થાય છે આ અધારકાર્ડ દ્વારા સામાન્ય નાગરિક ને ઘણી યોજનાઓ અને યોજનાઓ નો લાભ મેળળવવા આધારકાર્ડ ફરજીયાત જરૂરી હોય છે
આધારકાર્ડ દેશભરમાં ઓળખ અને સરનામાં સરનામુ ના પુરાવા તરીકે નક્કી કરે છે
આધારકાર્ડ માં સુધારા વધારા કરાવવા હોય તો લાંબી લાઈનો માં ઉભું રહેવું પડશે જેમાં ઘણા ધક્કા પણ ખાવા પડશે તો હવે આધારકાર્ડ અપડેટ કરવા માટે લાઈનો માં ઉભું રહેવું નય પડે અથવા ધક્કા પણ ખાવા નહિ પડે UIDAI એ આધારકાર્ડ ઓનકાઇન અપડેટ કરવું શક્ય બન્યું છે.

આધાર અપડેટ ઉપર કઈ રીતે જાઓ?
આધારકાર્ડ માં સામાન્ય રીતે નામ, સરનામું, લિંગ, જન્મ તારીખ, ઈમેલ id, અને મોબાઈલ નમ્બર બદલવાની મંજૂરી આપેલી છે જો તમે એ એ વિગતો માં ફેરફાર કરવા માંગતા હોય તો નીચે  જણાવેલ સ્ટેપ અનુસરો

આધારકાર્ડ અપડેટ:
   ▪️UIDAI  ની સતાવાર સાઈટ ઉપર જાઓ
   ▪️પ્રથમ મેનુ બાર ઉપર ક્લીક કરો ત્યાંથી   સરનામું    Update લાઇન ઉપર ક્લીક કરો ત્યાં તમારી આધાર Column અપડેટ કરો
   ▪️ નવી વિન્ડો ઓપન થશે ત્યાં પ્રોસેસ ટુ અપડેટ ઉપર ક્લીક કરો
   ▪️ તમારા આધારકાર્ડ નમ્બર 12 આંકડા નો એડ કરીID સાથે લોગ in કરો
   ▪️ ત્યારબાદ કેપચાકોડ દાખલ કરો અને OTP મોકલી મોકલી ને લોગઇન કરો
   ▪️તમારા રજીસ્ટર કરેલ મોબાઈલ ઉપર OTP આવશે એ દાખલ કરી ને લોગઈન કરો


   ▪️તમે OTP દાખલ કર્યા પછી તમારો 12 અંક નો આધારકાર્ડ દાખલ કરવાનો રહેશે
   ▪️ સરનામાં ઓપશન ઉપર ક્લીક કરી સબમિટ બટન ઉપર ક્લીક કરો
   ▪️સરનામાં માં જરૂરી માગ્યા અનુસાર પુરાવા નાખીને તમારું સરનામુ નાખો ત્યારબાદ સબમીટ કરો
   ▪️ તમે ફક્ત સરનામું જ અપડેટ કરવા માગો છો તો સુધારીને સબમિટ કરી શકો છો
   ▪️ત્યારબાદ તમારી પ્રુફ ની સ્કેન કરેલી નકલ  આબમિટ અથવા અપલોડ કરવા માંગો છો તો તમારા દળતાવેજ ના પ્રકાર પસન્દ કરો
   ▪️ક્લીક કરી ને સબમિટ કરો
   ▪️ તમારી વિગતો ની ચકાસણી થશે એ થયા બાદ સબમિટ બટન ઉપર ક્લીક કરો
   ▪️ તમામ વિગતો ભર્યા બાદ તમારી વિગતો સચોટ છે કે નહીં એ ચકાસણી થશે જેમાં બીપીઓ સેવા પ્રદાન કરશે અને જો તમારી અરજી સ્વીકાર માં આવશે તો તમને એક કાપલી આપવામાં આવશે.

તમારું સરનામું એક વાર અપડેટ થઈ જાય ત્યારબાદ તમે આધાર નું પ્રિન્ટ Download લાઇન થી ડાઉનલોડ કરી શકાશે.

નોંધણી કેંન્દ્ર ની મુલાકાતમાં લઈને આધારકાર્ડ માં સુધારણા
    ▪️ પ્રથમ UIDAI  સાઈટ ની મુલાકાત લો
    ▪️મેનુંબાર ઉપર ક્લીક કરો
    ▪️બુક એઓઈટમેન્ટ માં ક્લીક કરી aadharcollum ઉપર ક્લીક કરો
    ▪️એક નવું પેજ ઓપન થશે જ્યાં તમારું  સ્થાન નક્કી કરો અને આગળ વધો
    ▪️ માગ્યા અનુસાર માહિતી સબમિટ કરો અને ત્યાં એક એઓઈટમેન્ટ બુક થશે
    ▪️ત્યારબાદ અધારને અપડેટ થયા બાદ દસ્તાવેજો કેન્દ્ર માં લેવામાં આવશે

આધારકાર્ડ ની અન્ય વિગતો અપડેટ કરો
જો સરનામાં સિવાય અન્ય વિગતો સુધારવી હોય જેવી કે આધારકાર્ડ નામ, એડ મોબાઈલ નમ્બર બદલવા માંગતા હોય તો નીચેના પગા અનુશરો


    ▪️આધાર સુધારણા અને નોંધણી ફોર્મ ભરો
    ▪️સુધારવાનું નામ, મોબાઈલ નમ્બર, અને તમારી જન્મ તારીખ દાખલ કરો(તમે જે ઓડેટ5 કરવા માંગતા હોય એ)
    ▪️સાચા પુરાવા સાથે નામ ઓડેટ કરો
    ▪️તમારી અરજી વિનંતી એક્ઝિક્યુટિવ દ્વારા નોંધવામાં આવશે  અને તમને એક કાપલી આપવામાં આવશે

નોંધ-  આધારકાર્ડ માં સુધારા-વધારા 90 દિવસ સુધી અપડેટ થઈ શકશે અને જો તમારે તમારી સુધારણા આધાર ની વિગત ક્યાં સુધી પેન્ડીંગ માં છે તે સતાવાર સાઈટ માં જઈને જોઈ શકો છો અને કમ્પ્લેટ અલડેટ થઈ જાય ત્યારે તમે ઓનલાઇન પ્રિન્ટ ડાઉનલો કરી શકો છો

 

 

 

 

 

 

 

 

 

Leave a Comment