વેક્સિન માટે આ રીતે કરો રજિસ્ટ્રેશન, રજીસ્ટ્રેશન માટે અહી ક્લિક કરો.

આપણા દેશ માં કોરોના ની મહામારી ચાલી રહી છે. ત્યારે લોકો નાં ધંધા પડી ભાંગ્યા છે. કોરોના ની મહામારી માં હજારો લોકો એ જીવ ગુમાવ્યા છે. કોરોના મહામારી માં આપણા દેશ માં કોરોના ની રસી બનાવવામાં સફળતા મળી ગઈ છે. કોરોના મહામારી આપણા દેશ માં લોકો વધુ પ્રમાણ માં રસી લે તે માટે લોકો ને જાગૃત કરી રહ્યા છે કોરોના ની મહામારી માં લોકો વધુ પ્રમાણ માં રસી લે તે માટે અભિયાન ચાલી રહ્યા છે. કોરોના મહામારી ને કારણે લોકો રસી લે તે માટે પહેલા રજિસ્ટર કરવું પડે છે. તો આપણે ઘરે બેઠા મોબાઈલ થી રજિસ્ટર કેવી રીતે કરવું તે જોઈશું.

આપણા પ્રધાનમંત્રી એ જાહેરાત કરી છે કે આપણા દેશ નાં દરેક લોકો ને ફ્રી માં રસી મળે તે માટે ની જાહેરાત કરી છે. દેશના તમામ લોકો ને રસી મળી રહે તે માટે અત્યારે ઓનલાઇન રજિસ્ટર ચાલી રહ્યું છે.

• 21 જૂનથી 18+ વર્ષ નાં તમામ દેશવાસીઓ ને ફ્રી માં વેક્સિન મળશે.

• હવે સમગ્ર દેશમાં એકજ વેક્સિન પોલિસી ઉપલબ્ધ રહેશે.

• વેક્સિન નું વિતરણ તમામ વિતરણ કેન્દ્રના હાથમાં રહેશે.

• 80 કરોડ ગરીબોને ફ્રી માં દિવાળી સુધી માં અનાજ મળશે.

• વેક્સિન નો 25% જથ્થો ખાનગી હોસ્પિટલો ને મળતો રહેશે.

વેક્સિન માટે આ રીતે કરો રજીસ્ટ્રેશન :

1 – રજીસ્ટ્રેશન પોર્ટલ માટે https://selfregistration.cowin.gov.in/ પર સર્ચ કરો અથવા લિંક પર ક્લિક કરો.

2 – તમારો મોબાઇલ નંબર નાખીને Get otp પર ક્લિક કરો.

3 – તમારા મોબાઈલ નંબર પર otp આવશે તેને દાખલ કરો.

4 – otp સબમિટ કરતા એક નવું પેજ ખુલશે જેમાં તમારી વિગતો ભરો. ( ફોટો આઇડી નો પ્રકાર પસંદ કરી આઇડી નંબર આપો. ( ફોટો આઇડી માટે આધાર કાર્ડ ઉપરાંત ડ્રાઇવિંગ લાયસન્સ, પાનકાર્ડ કે ઈલેકશન કાર્ડ માન્ય રહેશે.)

5 – ત્યારબાદ, તમારી નજીકનું કોવિડ વક્સિનેશન સેન્ટર પસંદ કરો.

6 – સેન્ટર પસંદ કર્યા પછી ટાઈમીગ સ્લોટ પસંદ કરો.

7 – બધી વિગતો ચકાસી conform કરો.

8 – તમારું રજીસ્ટ્રેશન સક્સેસ ફૂલ થઇ જશે.

Leave a Comment