Video : કચોરી માં ડુંગળી નહોતી નાખી તો છોકરી ને લાગી મરચી કર્યો હંગામો જુઓ વિડિયો

હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક છોકરી કચોરી વાળા જોડે બબાલ કરતો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમાં છોકરી કચોરી વાળા જોડે ઝગડો કરી રહી છે અને તેને લાફા મારી રહી છે. અને તેને ગુસ્સો આવતા કચોરી વાળા ને લાફો મારી ને તેનો સામાન અને સાયકલ ફેંકી દે છે. અને તે બધું એટલા માટે થઈ રહ્યુ છે કે કચોરી વાળા એ તે છોકરી નાં કચોરી માં ડુંગળી નાખી નહોતી.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વિડિયો માં જોઈ શકાય છે કે છોકરી કચોરી વાળા જોડે ડુંગળી માંગી રહી છે અને કચોરી વાળો કહે છે કે ડુંગળી ખતમ થઈ ગઈ છે અને જ્યારે કચોરી વાળો કચોરી નાં પૈસા માંગે છે ત્યારે તે તેને પૈસા નાં આપવાનું કહે છે અને ખોટા અપશબ્દો બોલી છે. કચોરી વાળા ને નાની મોટી સંભળાવે છે. જ્યારે કચોરી વાળો પૈસા માંગે છે ત્યારે તે તેનો સામાન ફેંકી દે છે અને તેની સાયકલ પાડી દે છે.

યુવતી ને બબાલ કરતા જોઈ ને બીજા લોકો પણ તેને શાંત કરવાનો પ્રયત્ન કરે છે પણ ગુસ્સે ભરાયેલી છોકરી કોઈ ને વાત સાંભળવા તૈયાર નથી લોકો સમજાવી રહ્યા છે કે ગરીબ જોડે આવું નાં કરાય ગરીબ નાં પૈસા આપી દેવા જોઈએ પણ તે કઈ સાંભળતી નથી. અને કચોરી વાળા ને આડા અવળી સંભળાવે છે પણ હદ તો ત્યારે થાય છે કે જ્યારે ગરીબ કચોરી વાળો પૈસા માંગે છે ત્યારે તેનો સમાન ફેંકી દે છે અને સાયકલ પાડી દે છે.

જ્યારથી સોશ્યલ મીડિયા માં વિડિયો વાયરલ થઈ રહ્યો છે ત્યારથી છોકરી ટ્રોલ થઈ રહી છે અને કચોરી વાળા નું સમર્થન કરી રહ્યા છે. પરંતુ આ વિડિયો સાચો છે કે ખોટો તે જાણવા મળ્યું નથી આ વિડિયો ક્યાનો છે તેની પણ માહિતી મળી નથી. આ વીડિયો અંગે અમે કઈ પૃષ્ટિ કરતા નથી તે સાચો છે કે ખોટો તેનો અહેવાલ મળ્યો નથી તેની સચ્ચાઈ શું છે તે જાણવા મળ્યું નથી.

Leave a Comment