બોયફ્રેન્ડ ના જન્મદિવસ પર ભાન ભૂલી મલાઈકા અરોડા, 49 વર્ષની ઉંમરે ભાન ભૂલી, જુવો વિડિઓ…

બૉલીવુડ એક્ટર મલાઈકા અરોડા હંમેશા કંઈક ને કંઈક કારણોસર ચર્ચામાં રહે છે તેઓ ખાસ કરીને પોતાના હોટ ફિગર અને અલગ પહેરવેશ ને લઈને સોસીયલ મીડિયામાં ચર્ચામાં રહે છે તેના વચ્ચે હાલમાં મલાઈકા અરોડા તેના બોયફ્રેન્ડ ના જન્મદિવસ નિમિતે ફરીથી ચર્ચામાં આવી છે.

હકીકત માં મલાઈકા અરોડા એ પોતાના બોયફ્રેન્ડ અર્જુન કપૂર ના જન્મદિવસ પાર્ટી દરમિયાન એટલો હોટ અને બોલ્ડ ડાન્સ કર્યો કે તેનો વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં છવાઈ રહ્યો છે મલાઈકા અરોરાએ એવો ડાન્સ કર્યો છેકે જે કોઈને પણ દિવાના કરવા માટે કાફી છે.

સામે આવેલા વિડિઓ માં જોઈ શકાય છેકે મલાઈકાએ છૈયા છૈયા ગીત પર એક અજાણી વ્યક્તિ સાથે ડાન્સ કરતા જોવા મળી રહી છે જેમાં તેનું બોલ્ડ ગરમા ગરમ ફિગર જોઈ શકાય છે મલાઈકા ના આ વિડિઓ ને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે મલાઈકા નો બોયફ્રેન્ડ.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Bubble (@bollywoodbubble)

અર્જુન કપૂર અત્યારે 36 વર્ષના થઈ ચુક્યા છે તેની ખુશીમાં તેઓએ એ બર્થ દે પાર્ટી રાખી હતી જેમાં મલાઈકા એક અજાણી વ્યક્તિ સાથે જોરદાર ઠુમકા મારતી જોવા મળી રહી છે જેને તમે અહીં જોઈ શકો છો અહીં લોકો મલાઈકા પર અલગ અલગ કોમેંટ કરી ટ્રોલ કરી રહ્યા છે.

Leave a Comment