સાપ કરડવા પર કરો તાત્કાલિક આ 2 ઉપાય, આ ઉપાય થી કોઈનું જીવન બચી શકે છે.

આપણે સૌ ખેતર માં રહેતા હોઈએ છીએ અને ખેતર માં અનેક જગ્યાએ ઝેરી સાપ આપણે જોતા હોઈએ છીએ. અને આપણે જાણીએ છીએ કે સાપ એ ખૂબ જેરી જનાવર છે. તમે પણ એક દિવસ સાપ જરૂર જોયો હશે. સહેરી વિસ્તારમાં આ જીવ ખૂબ ઓછા જોવા મળે છે પરંતુ ગામડાઓમાં ખેતર,નદી, પહાડો વિસ્તારમાં ઘણા જોવા મળે છે.

ગામડાઓ માં તો ઘરો માં પણ સાપ ધૂસી જતા હોય છે. અને તેવામાં તમને સાપ કરડે તો તમારે શું કરવું જોઈએ તેની જાણકારી મોટા ભાગના લોકો ને હોતી નથી. અને તેના કારણે વ્યક્તિ નો જીવ પણ જોખમ માં મુકાય જાય છે. પરંતુ જો તેની યોગ્ય જાણકરી તમારી જોડે હોય તો તે વ્યક્તિ નો જીવ પણ બચિ શકે છે. આજે અમે તમને જણાવીશું કે સાપ કરડે તો સૌ પ્રથમ શું કરવું જોઈએ. આ એક સરળ અને સસ્તો ઈલાજ છે.

સાપ નું ઝેર ખેચવા માટે સૌ પ્રથમ તમારે ઇન્જેક્શન ની સિરીંજ ની જરૂર પડશે. સૌ પ્રથમ તમારે ઈન્જેકશન ની સિરીંજ માં જ્યાં સોય લગાવવામાં આવે છે તે ભાગે થી અડધી કાપી નાખો. અને બૂચ તે જગ્યાએ થી વાળી દો અને સાપે જે જગ્યા પર ડંખ માર્યો છે તે જગ્યા પર રાખી ને તને ઝેર ને ખેંચી શકો છો.

સાપ કરડે તો શું કરવું.

બીજો ઉપાય છે કે જે વ્યક્તિ ને સાપ કરડ્યો છે તે વ્યક્તિ નાં તે ભાગે ભીની માટી ની પટ્ટી બાંધી દો અને તે પટ્ટી વધારે ફીટ બાંધવી નહિ. અને આ પટ્ટી દર 10 મિનિટ બાદ બદલી નાખવી. આ ઉપરાંત દર્દી ને સુવા નાં દો સુવવાથી ઝેર ઝડપતી ફેલાય જાય છે.

શરીર નાં જે ભાગે સાપ એ ડંખ માર્યો છે તે ભાગ માં હલન ચલન કરવું નહિ તેમજ દર્દી ને ચાલવું કે દોડવું જોઈએ નહિ. શરીર નાં હલન ચલન નાં કારણે ઝેર બમણી ગતી એ શરીર માં ફેલાય છે.

સાપ કરડે તો આવી ભૂલ નાં કરવી

આ પ્રાથમિક સારવાર કર્યા બાદ તાત્કાલિક હોસ્પિટલ માં પહોચી ને તાત્કાલિક સારવાર કરાવવી ખૂબ જ જરૂરી છે બીજા વધારે નુસ્કા ઘરે કરવા રહેવું જોઈએ નહિ જો તમે તાત્કાલિક સારવાર નાં કરાવો તો ઝેર આખા શરીર માં ફેલાય ગયા પછી દર્દી નો જીવ પણ જઈ શકે છે.

Leave a Comment