દુનિયાના સૌથી મોટા ફેમસ યુટુબરે ટાઇટન પનડુબ્બી પર જવાની ચોખ્ખી ના પાડી હતી, દુર્ઘટનાના 8 દિવસ પછી કારણ બતાવ્યું…

ગયા દિસવોમાં ટાઇટન સબમર્સિબલ અકસ્માતમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા તમે ગયા દિવસોમાં 18 જૂનની સાંજે સબમરીન પાયલટ સહિત ચાર પ્રવાસીઓ સાથે ટાઇટેનિકનો કાટમાળ બતાવવા માટે ગયા હતા પરંતુ તે ત્યાં ડૂબી ગઈ હતી સબમરીન ઓશન ગેટ કંપનીની હતી અહીં આ કંપની પર યોગ્ય પરીક્ષણો ન કરવાના ઘણા આરોપો હતા હવે એક પ્રખ્યાત યુટ્યુબરે દાવો કર્યો છેકે તેને પણ ટાઇટેનિક સબમરીન પર આમંત્રણ આપવામાં આવ્યું હતું.

સબમરીનની ટિકિટ 2 કરોડ રૂપિયા હતી

હકીકત માં જેમ્સ સ્ટીફન ડોનાલ્ડસન જેઓ સોશિયલ મીડિયા પર મિસ્ટર બીસ્ટ તરીકે વધુ જાણીતા છે તે એક પ્રખ્યાત અને લોકપ્રિય YouTuber છે તેણે ગયા દિવસોમાં ટ્વિટર પર ખુલાસો કર્યો હતો કે તેને થોડા દિવસો પહેલા ટાઇટન સબમર્સિબલ ટ્રીપ પર જવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

પરંતુ તેણે ના પાડી દીધી હતી તેને લઈ મિસ્ટર બીટે ટ્વીટર ટ્વીટ કરતા કહ્યું હતું કે મને આ મહિનાની શરૂઆતમાં ટાઇટેનિક સબમરીન પર સવારી કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ મેં ના પાડી દીધી હતી એ વિચારીને ડર લાગે છેકે હું તેમાં બેસીને ગયો હોત.

તો મારુ શું થાત તેમણે આગળ એક વ્યક્તિનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો જેમાં તેને ટાઇટેનિક સબમરીનની મુલાકાત લેવાનું કહ્યું હતું તમને જણાવી દઈએ કે ટાઈટેનિક સબમરીનમાં જવા માટે દરેક વ્યક્તિએ 2 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો મિસ્ટર બીસ્ટની કુ

મિસ્ટર બીસ્ટની સંપત્તિ 860 કરોડ રૂપિયા છે.

અત્યારે સોસીયલ મીડિયામાં મિસ્ટર બીસ્ટની આ પોસ્ટ ખુબ વાયરલ થઈ રહી છે મિસ્ટર બીસ્ટ વિશ્વના સૌથી વધુ સબ્સ્ક્રાઇબ કરેલ YouTuber અને અમેરિકાના સૌથી સુખી અને સૌથી વધુ સંપત્તિ વાળા સોશિયલ મીડિયા સ્ટાર્સમાંના એક છ તેઓ આ સબમરીન પર બેસવા માટે સરળતાથી ટિકિટ ખરીદી શકે છે એમની કુલ સંપત્તિ 860 કરોડ રૂપિયા છે.

Leave a Comment