મોટું બેબી બંમ્પ અને મિસ્ટ્રી મેન સાથે ઇલિયાના ડી ક્રુઝે શેર કરી સુંદર તસ્વીર, જુઓ…

બોલિવૂડ ની જાણીતી અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ અત્યારે તેના જીવનના શ્રેષ્ઠ દિવસો થી પસાર થઈ રહી છે તેને લઈને તેઓ ખુબ જ ખુશ છે હકીકત માં તેઓ તે ટૂંક સમયમાં તેના બાળકને જન્મ આપવા જઈ રહી છે. તેમને જણાવી દઈએ કે અભિનેત્રી હાલમાં તેની ગર્ભાવસ્થાના ત્રીજા મહિનામાં છે.

તેઓ આમ તો ઘણીવાર તેણીના ઇન્સ્ટા પર તેની ગર્ભાવસ્થાનજી ઝલક આપતી રહે છે તેના વચ્ચે હાલમાં એક્ટરે કેટલીક તસ્વીર શેર કરી છે જેમાં તમે એક્ટર ને બેબી બંમ્પ સાથે જોઈ શકાય છે અને વધુ એક તસ્વીર માં મિસ્ટ્રી મેનની તસ્વીર પણ શેર કરી છે

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

સામે આવેલ તસ્વીર માં ઇલિયાનાના જીવનનો પ્રેમ તેના આરાધ્ય ડોગીને ગળે લગાવતો જોઈ શકાય છે [પરંતુ અહીં સામે આવેલ તસ્વીર માં મિસ્ટ્રિમેન નો ચહેરો જોઈ શકાતો નથી એક્ટરે તસ્વીર શેર કરતા કેપશનમાં લખ્યું છેકે પપી લવ જેના પર ફેન્સ પ્રેમ વર્ષાવી રહ્યા છે.

હકીકત માં ગઇ કાલે એટલે કે 1 જુલાઈ 2023 ના રોજ ઇલિયાના ડી’ક્રૂઝે તેની ઇન્સ્ટા સ્ટોરીમાંથી એક સુંદર તસ્વીર શેર કરી હતી જેમાં એક્ટર ને સફેદ પાયજામા પહેરેલી જોઈ શકાય છે જેમાં અભિનેત્રીનો ચહેરો નથી દેખાતો પરંતુ અમે તેના બેબી બમ્પની ઝલક જોઈ શકાય છે.

Leave a Comment