સચિન તેંડૂલકર ની દીકરી 2 લાખની બેગ સાથે જોવા મળી, લાલ કપડામાં પરી જેવી…

ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર લોકપ્રિય સ્ટારકિડ્સમાં થી એક છે જેની સોશિયલ મીડિયા પર સારી એવી ફેન ફોલોઈંગ છે. આ જ કારણ છે કે તેની દરેક તસ્વીર અને વિડિઓ આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે તેના વચ્ચે સારા તેના.

મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી હતી સામે આવેલ તસ્વીર અને ખુબજ સુંદર અને ક્યૂટ લાગતી હતી જેના આ લુકે ફેન્સ ખેંચ્યું છે ફેન્સ તેના આ લુકને ખુબ પસંદ કરી રહ્યા છે હકીકત માં આજે એટલે કે 2 જુલાઈ 2023 ના રોજ સોસીય મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર.

સારા તેંડુલકરનો એક વીડિયો મળ્યો જેમાં તેણી તેની મિત્ર રુહી દોસાની સાથે રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતી જોવા મળી રહી છે જેમ સારા નાઇટ આઉટ લાલ ક્રોપ ટોપમાં અદભૂત દેખાતી હતી જે તેણીએ બ્લેક પેન્ટ સાથે જોડી બનાવેલ હત જેની સુંદરતામાં તે વધારો કરી રહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by JUST.ADULTING (JA) (@just.adulting)

અહીં સારા તેંડુલક પાસે કાળા રંગની સ્લિંગ બેગ હતી જેની કિંમત જાણીને તમને નવાઈ લાગશે કેટલાક મીડિયા રિપોર્ટ ના રિસર્ચ મુજબ સારાની બેગ લોકપ્રિય બ્રાન્ડ સેન્ટ લોરેન્ટની છે અહીં તમને જણાવી દઈએ કે વેબસાઇટ પર આ લેધર બેગની કિંમત 2,250 યુરો એટલે કે 2,01,738.19 રૂપિયા છે. મિત્રો આ પર તમે શું કહેશો.

Leave a Comment