આજે દક્ષિણ ગુજરાતના આ વિસ્તારમાં ત્રાટકી શકે છે વરસાદ, જાણો હવામાન વિભાગ ની આગાહી.

હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે પરંતુ ઠંડી સાથે વરસાદ પણ પડી રહ્યો છે. તેવામાં આજે રાજ્યમાં કમોસમી વરસાદ ને લઈને આગાહી કરવામાં આવી છે. ભરુંચ, સુરત, નર્મદા, તાપી, જિલ્લામાં કમોસમી વરસાદ ને લઈને આગાહી કરવામાં આવી છે.

ગુજરાતનાં કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. તેમજ વરસાદ ને કારણે ઠંડીનો પારો બેઠી ત્રણ ડિગ્રી વધી શકે છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં કમોસમી વરસાદ ની આગાહી કરવામાં આવી છે ત્યારે કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ ની આગાહી કરવામાં આવી છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી જિલ્લા માં વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

આ બાબતે હવામાન ડિરેક્ટર એ જણાવ્યું હતું કે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ ની કોઈ આગાહી નથી. તેમજ રાજસ્થાન તરફથી ગુજરાત તરફ સિસ્ટમ આવી રહી છે જેના લીધે ગુજરાતમાં બે દિવસ સુધી હળવો પવન રહેશે.

Leave a Comment