ગુજરાતમાં ધૂમ મચાવ્યા બાદ હવે કમો કોઠારીયા વિદેશ માં ધૂમ મચાવશે, હવેથી દુબઈમાં…

ગુજરાતમાં ધૂમ મચાવ્યા બાદ હવે કમો કોઠારીયા વિદેશ માં ધૂમ મચાવશે, હવેથી દુબઈમાં...

ગુજરાતમાં આગવું નામ ધરાવતા કિર્તીદાન ગઢવી ના ડાયરામાં લોકોની ભીડ ઉમટી પડતી હોય છે એમના ચાહકો દેશ નહીં પરંતુ વિદેશમાં પણ જોવા મળે છે મિત્રો તમને ખબર હશે અત્યારે ગુજરાતમાં કીર્તિભાઇ સાથે અન્ય કોઈ લોકપ્રિય હોય તો તેઓ કમો કોઠારીયા છે. કમો અને કિર્તીદાન ગઢવીનો એક કોઠારીયા ગામે કરેલા એક ડાયરીમાં ભેટાડો થયો હતો ત્યારે … Read more