ગુજરાતમાં ધૂમ મચાવ્યા બાદ હવે કમો કોઠારીયા વિદેશ માં ધૂમ મચાવશે, હવેથી દુબઈમાં…

ગુજરાતમાં આગવું નામ ધરાવતા કિર્તીદાન ગઢવી ના ડાયરામાં લોકોની ભીડ ઉમટી પડતી હોય છે એમના ચાહકો દેશ નહીં પરંતુ વિદેશમાં પણ જોવા મળે છે મિત્રો તમને ખબર હશે અત્યારે ગુજરાતમાં કીર્તિભાઇ સાથે અન્ય કોઈ લોકપ્રિય હોય તો તેઓ કમો કોઠારીયા છે.

કમો અને કિર્તીદાન ગઢવીનો એક કોઠારીયા ગામે કરેલા એક ડાયરીમાં ભેટાડો થયો હતો ત્યારે કિર્તીદાને રસિયો રૂપાળો ગીત ગાયું ત્યારે કમાનો ગજબનો ડાન્સ અને ભાવ જોઈને કિર્તીદાન મોહી પડ્યા હતા તેના બાદ થી કિર્તીદાન ગઢવી ના દરેક પ્રોગ્રામમાં કમો જોવા મળતો હતો.

તેના બાદ રહી કમો પુરા ગુજરાતમાં લોકપ્રિય થઈ ગયો હતો અને હવે એજ કમો કોઠારીયા વિદેશ જવા માટે રવાના થયો છે કમો એટલી લોકપ્રિય સેલિબ્રિટી બની ગયો છેકે વિદેશમાં રહેતા ગુજરાતી ઓ ની ડિમાન્ડ બની ગયો છે તેના બાદ કિર્તીદાન ગઢવી એ કમાના પાસપોર્ટ કઢાવીને વિદેશ લઈને નીકળી પડ્યા છે.

હકીકત માં કમો કોઠારીયા અને કિર્તીદાન ગઢવી એમની ટિમ સાથે દુબઈ જવા માટે રવાના થઈ ગયા છે જેની કેટલીક તસ્વીર અને વિડિઓ સામે આવ્યા છે ફેન્સ એમના પર ખુબ પ્રેમ દર્શાવી રહ્યા છે હવે કમો દુબઈ માં પણ પોતાનો જલવો બતાવતો જોવા મળશે પોસ્ટ પસંદ આવે તો શેર કરવા વિનંતી.

Leave a Comment