બનાસકાંઠા નાં આ ખેડૂતે કરી અનોખી પદ્ધતિ થી ખેતી કરે છે લાખોની કમાણી કનવરજી વાઘણીયા

આપણો દેશ ખેતી પ્રધાન દેશ કહેવામાં આવે છે. દેશની મુખ્ય પેદાશ ખેતી છે. ત્યારે આપણા દેશના મોટાભાગના લોકો ખેતી કરે છે ત્યારે ઘણા ખેડૂતો એવા પણ છે કે જેઓ અનોખી વૈજ્ઞાનિક પદ્ધતિ થી ખેતી કરે છે. તેવા જ એક બનાસકાંઠા નાં ડીસા તાલુકાના રાણપુર ગામના ખેડૂત ની ચર્ચા આખા ગુજરાત અને દેશમાં થઈ રહી છે. … Read more