શું તમને પણ નવી રીતે સ્ટેટ્સ નથી ગમતા! આ એક ક્લિક થી કરો પહેલા જેવા સ્ટેટ્સ

આપણે બધા વોટ્સઅપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક જેવી સોશિયલ મીડિયા એપ તો વાપરતા જ હોઈયે છીએ. તેવામાં વોટ્સઅપ તેના નવા ફિચર્સ ને લઈને અપડેટ લાવતું રહેતું હોય છે. કેમ કે પરિવર્તન એ દુનિયાનો નિયમ છે.

આજથી બે ત્રણ વર્ષ પહેલા વોટસઅપ એક અલગ જ ફિચર્સ માં જોવા મળતું અત્યારે તેમાં મોટાભાગના બદલાવ આવી ગયા છે. તેવામાં વોટસઅપ નાં બધા બદલાવ તો ઠીક લાગે છે પરંતુ મોટાભાગના લોકોને સ્ટેટ્સ ને લઈને ઘણો પ્રોબ્લેમ થઈ રહ્યો છે. નવા ફિચર્સ માં આવેલા સ્ટેટ્સ લોકોને જોવામાં મજા આવતી નથી.

તો તમારે જૂની સ્ટાઇલ માં આવતા સ્ટેટ્સ જોવા હોય તો તમારે શું કરવું જોઈએ, કેવી રીતે જૂની રીતથી સ્ટેટસ જોવા જોઈએ. આપણે આપણા મિત્રો ને પણ કહેતા હોઈએ છીએ છે કે મારે સ્ટેટ્સ કેમ આ રીતે બતાવે છે પરંતુ તેના માટે તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. તમે જાતે પણ આ સ્ટેટ્સ ને જૂની રીતથી પાછા મેળવી શકો છો. તેના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.

આ રીતથી જૂની સ્ટાઇલ માં સ્ટેટ્સ જોવા મળશે.

• સૌ પ્રથમ તમે તમારા વોટસઅપ પર જાઓ

• ત્યાર બાદ સ્ટેટ્સ પર ક્લિક કરો

• તેમાં કદાચ તમે કોઈ વોટ્સેપ ચેનલ ને ફોલો કરેલી હસે.

• વોટસઅપ માં તમે જેટલી પણ ચેનલ ને ફોલો કરેલી હોય તેને અનફોલો કરીલો

• આ ચેનલો ને અનફોલો કરશો એટલે તમને જૂની સ્ટાઇલ પ્રમાણે સ્ટેટ્સ જોવા મળશે.

• આ માહિતી તમને પસંદ આવી હોય તો તમારા મિત્રો સુધી મોકલી દો.

Leave a Comment