કુંવરબાઇ નું મામેરું – કુંવરબાઇ નાં મામેરું યોજના વિશે સંપૂર્ણ માહિતી

કુંવરબાઇ નું મામેરું યોજના : આપણા દેશ માં અત્યારે અનેક યોજનાઓ ચાલુ છે ત્યારે હાલમાં કુંવરબાઇ નું મામેરુંં યોજના પણ ગુજરાત સરકાર દ્વારા ચાલી રહી છે. કુંવરબાઇ નું મામેરું યોજના માં ગુજરાત ઘણા બધા લોકો લાભ લઈ રહ્યા છે.

ગુજરાત ના દરેક સમાજ નાં લોકો દ્વારા કુંવરબાઇ નું મામેરું યોજના નો લાભ લેવામાં આવી રહ્યો છે ત્યારે તમે પણ આ યોજના નો લાભ લઇ અને આપણા ગુજરાત ની દરેક બહેનો ને કુંવરબાઇ નું મામેરું યોજના નો લાભ અપાવસો. આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે અને કુંવરબાઇ નું મામેરું યોજના થકી ગુજરાત માં ઘણી બધી ગરીબ દીકરીઓ એ લાભ લીધો છે. આ યોજના ગુજરાત માં લગભગ ત્રણ ચાર વર્ષ થી ચાલી રહી છે અને અને તમારા પણ લગ્ન થઈ ગયાં હોય તો તમે પણ કુંવરબાઇ નું મામેરું યોજના નો લાભ લઇ શકો છો. આ યોજના નો લાભ લેવા માટે ની સંપૂર્ણ જાણકારી અને તમારે શું શું document જોઈએ તેના વિશે સંપૂર્ણ માહિતી આપીશું.

પોલીસ સબ ઇન્સ્પેક્ટર માં ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો – Click here

કુંવરબાઇ નું મામેરું યોજના નો ઉદ્દેશ:

 • આ યોજના થકી ગુજરાત માં ગરીબ કુટુંબ ને આર્થિક સહાય માં મદદ થઈ શકે
 • ગુજરાત મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કુંવરબાઇ નું મામેરું યોજના નામની યોજના શરૂ કરી હતી.
 • આ યોજના ખાસ કરી ને અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ ની દીકરીઓ નાં કલ્યાણ માટે શરૂ કરવામાં આવી છે.

પાત્રતાના માપદંડ:

 • Aઆવક મર્યાદાનું ધોરણ ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા 1,20,000/- અને શહેરી વિસ્તારમાં રૂપિયા 1,50,000 સુધી નું છે.
 • યોજનાનો લાભ કુટુંબ ની પુખ્તવય ની બે કન્યા સુધીના લગ્નપ્રસંગ માં આપવામાં આવે છે.

સહાય નું ધોરણ

 1. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગોની કન્યાઓને લગ્ન પ્રસંગ માં થતાં ખર્ચોમાં મદદરૂપ થવા માટે કન્યાઓના નામે રૂપિયા 10,000 ની સહાય ચેકથી ચૂકવવામાં આવે છે.
 2. લગ્ન થયાના બે વર્ષની અંદર શહાય મેળવવા માટે અરજી કરવાની હોય છે.

જરૂરી ડોક્યુમેન્ટ:

 1. કન્યા નું આધાર કાર્ડ
 2. કન્યા નાં પિતા નું આધાર કાર્ડ
 3. સક્ષમ અધિકારી પાસેથી મેળવેલું કન્યાનો જાતિ નો દાખલો
 4. સક્ષમ અધિકારી પાસેથી મેળવેલું પુરુષ નો જાતિ નો દાખલો
 5. અરજદાર નાં રહેઠાણ નો પુરાવો જેવો કે લાઈટ બિલ, ચુંટણી કાર્ડ
 6. કન્યા નાં પિતા નો વાર્ષિક આવક નો દાખલો
 7. કન્યા ની જન્મ તારીખ નો પુરાવો
 8. લગ્ન કંકોત્રી
 9. લગ્ન નોધણી પ્રમાણ પત્ર
 10. બેંક પાસબુક / કેન્સલ ચેક (યુવતી નાં નામનો)
 11. કન્યા નાં ફોટા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ માં ભરતી નું ફોર્મ ભરવા માટે – અહી ક્લિક કરોઅરજી કેવી રીતે કરવી

 • આ યોજના નો લાભ લેવા માટે દીકરીઓના લાયક પરિવારો સરળ એપ્લિકેશન ફોર્મ ભરી ને offline દ્વારા અરજી કરી શકે છે
 • આ યોજના માટે નું આવેદન પત્ર મહિલા અને બાળવિકાસ કચેરી માં ઉપલબ્ધ હોય છે. તમે ત્યાંથી પણ અરજી ફોર્મ મેળવી શકો છો અને ફોર્મ ભરી ને ત્યાં જમાં કરવી શકો છો.

Leave a Comment