ગ્રામ પંચાયત ની ચુંટણી ને લઈને સૌથી મોટા સમાચાર, જાણો ક્યારે યોજાશે સરપંચો ની ચુંટણી.

આપણો દેશ લોકશાહી દેશ છે અને આપણા દેશ માં અનેક વખત અલગ અલગ ચુંટણીઓ યોજાતી હોય છે આપણા ગુજરાત માં ગ્રામ પંચાયત ની ચુંટણી ને લઈ ને લોકો ને ખુબજ ઉત્સાહ હોય છે લોકો ઇચ્છતા હોય છે કે તેમની પાર્ટી માંથી કોઈ ઉમેદવાર સરપંચ બને. ગુજરાત ગ્રામ પંચાયત ની ચુંટણીઓ ને લઇ ને ગામ ના ઉમેદવારો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત ચુંટણી પંચે ગ્રામ પંચાયત ની ચુંટણી ને લઈ ને મહત્વ માં સમાચાર આપ્યા છે.

રાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. એટલે કે નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થશે. રાજ્યની 10 હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. 1000 ગ્રામ પંચાયતમાં આ પેટા ચૂંટણી યોજાશે.

ગ્રામ પંચાયત ની ચુંટણી દસ હજાર જેટલા ગામડાઓ મા યોજાશે અને તે બેલેટ પેપર થી યોજાશે કારણ કે evm પુરતા પ્રમાણ માં ન હોવાથી તે બેલેટ પેપર થી ગ્રામ પંચાયત ની ચુંટણી યોજાશે. ગ્રામ પંચાયતો ની ચુંટણી માટે ની તૈયારીઓ ગામડાઓ માં શરૂ થઈ ગઈ છે ત્યારે ચુંટણી પંચે મહત્વ નાં સમાચાર આપ્યા છે કે ડિસેમ્બર સુધી માં જાહેરાત કરી દેવામાં આવશે

Leave a Comment