અનંત અંબાણી થનાર પત્ની રાધિકા મર્ચન્ટ સાથે દુબઈમાં સ્પોટ, 3 લાખના ડ્રેસમાં લાગી સુંદર…

ભારતના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ના પુત્ર અનંત અંબાણી એ આ વર્ષે તેમની થનાર પત્ની રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી હતી એમણે જાન્યુઆરી 2023માં એકબીજા સાથે સગાઈ કરી હતી તેના બાદ થી તેઓ ઘણીવાર સાથે કપલ ગોલ આપતા જોવા મળે છે. જાણીતા બિઝનેશમેન વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા પણ એક ફેશનિસ્ટા છે.

તેઓ બિઝનેશ સાથે ફેશનેબલ પણ ખુબ સારી રીતે રહે છે વિશ્વભરમાં તેના લાખો ચાહકો પણ તેની દરેક ઝલકને પસંદ કરે છે. તેના વચ્ચે તેઓ અનંત અંબાણી સાથે દુબઈમાં જોવા મળી હતી અને તેના આઉટફિટએ અમારું ધ્યાન ખેંચ્યું હતું. અહીં રાધિકા મર્ચન્ટે કેઝ્યુઅલ આઉટિંગ માટે 3 લાખનો શર્ટ ડ્રેસ પહેર્યો હતો.

ગઈ 2 તારીખ ના રોજ રાધિકા મર્ચન્ટ તેમના થનાર પતિ અનંત અંબાણી સાથે દુબઈમાં જોવા મળી હતી. પ્રેમી યુગલ ત્યાં કેટલાક શેઠ અને બિઝનેસ ઈન્ડસ્ટ્રીની કેટલીક હસ્તીઓ સાથે જોવા મળ્યું હતું. જ્યારે અનંતે બ્લુ કો ઓર્ડ સેટ પહેર્યો હતો, ત્યારે તેની મંગેતર પણ વાદળી કલરના કપડામાં હળવા શેડમાં જોવા મળી હતી.

radhika

અનંત અંબાણી 10 એપ્રિલ 2023 ના રોજ 28 વર્ષના થયા અને લંડનમાં તેમના નજીકના લોકો સાથે દિવસની ઉજવણી કરી. અહીં કેટલાક ગરીબ લોકો ને પણ ખુશ કર્યા હતા અનંત અંબાણી અને રાધિકા ના આ તસ્વીર સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

Leave a Comment