ત્રીજી પત્નીને આપી રહ્યા છે આ એક્ટર છૂટાછેડા, નામ જાણીને ચોકી જશો…

એવું નથી કે છુટાછેડા અને સબંધ માં દગો માત્ર બોલીવુડમાં છે સાઉથ સિનેમા એમાં ચાર પગ આગળ નીકળી ગયું છે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર પવન કલ્યાણ પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પોતાની પર્સનલ લાઈફ ને લઈ ખુબ ચર્ચામાં રહે છે.

તમને જાણીને નવાઈ લાગશે પરતું જણાવી દઈએ પવને ત્રણ વર લગ્ન કર્યા છે પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ અને તેમની ત્રીજી પત્ની અન્ના લેઝનેવા છૂટાછેડા થવા જઈ રહ્યા છે હા તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નવા સમાચાર મુજબ પવન કલ્યાણ તેમની.

પત્નીથી અલગ થઈ ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે કહેવામાં આવી રહ્યું છે કે લાંબા સમયથી અન્ના પોતાના બાળકો સાથે સિંગાપુર અથવા દુબઈમાં અલગ રહે છે. પરંતુ હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. કેટલાક અહેવાલો મુજબ અન્ના તેના બાળકો સાથે.

રશિયાપાછી જતી રહી છે અને પવન કલ્યાણ તેની સાથે ફોનમાં જોડાયેલ છે પરંતુ મીડિયામાં વાત ત્યારે ચગી જયારે અન્ના મેગા ફેમિલી ફંક્શનમાં ગેરહાજર હતા કારણ કે તેઓ આવા ખાસ પ્રસંગોમાં હાજરી આપતી હતી. કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ બંને અલગ થઈ ગયા છે.

Leave a Comment