આજનું રાશિફળ , આજનો દિવસ કેવો રહેશે.

તમામ રાશિના લોકોને આજનો દિવસ કેવો રહેશે, વેપાર ધંધામાં ફાયદો કે નુકશાન, અભ્યાસ અને અન્ય રીતે દિવસ કેવો રહેશે. 30 જૂન શુક્રવારે રાત્રે 10 કલાકે ચંદ્ર વૃષ્ક રાશિમાં ગોચર કરશે. જ્યારે મંગળ પણ મોડી રાત્રે કર્ક રાશિ છોડીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આજનો દિવસ 30 જૂન નો લાભદાયી અને સુખદ રહેશે.

આજનું રાશિફળ : 

મેષ :  અનોઆવેગો અને ક્રોધ પર સંયમ રાખજો. પરેશાની દૂર થતી જણાય. મિલન અને મુલાકાત ખર્ચ ખરીદી જણાય.

વૃષભ : આપનાં આત્મવિશ્વાસ ને વધારીને વ્યવસાયિક પ્રશ્ન હલ કરી શકાય. કૌટુંબિક પ્રસંગ માટે સાનુકૂળતા. નકામી વસ્તુઓમાં મંથન કરવાથી તમને માનસિક રીતે ખૂબ થાક અનુભવશે.

મિથુન : આપની આર્થિક સમસ્યા ઘેરી બનતી જણાય. વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિકારક તક મળતી જણાય. પ્રવાંશ ની તક મળે. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર સવાંદિત અને પ્રેમ રહેશે.

કર્ક : વાદ વિવાદથી દૂર રહેજો. કાર્ય સફળતા માટે સવાંદીત રહેજો. ખર્ચનો પ્રસંગ ટાળજો. મહત્વના કામ થાય.

સિંહ : ઘણા કામમાં અવરોધ જણાય. કૌટુંબિક કાર્યમાં સમસ્યાનો ઉકેલ જણાય. નાણાભીડનો અનુભવ જણાય.

કન્યા : આરંભે શૂરા રહી આળશ કરશો તો ફળ દૂર ઠેલાશે. જાગૃત અને સક્રિય રહેજો. ધીરજથી કામ લેવા પડે.

તુલા: આપની પારકી આશા નિરાશામાં પરિણામે. માટે આત્મનિર્ભર બની કામ કરવાથી સફળતા વ્યવસાયિક લાભ મળે.

વૃશ્ચિક: માનસિક મૂંઝવણ નો ઉકેલ આવી શકે. નાણાકીય ચિંતાનો હલ મળતો જણાય. નોકરિયાત ને સારી તક મળી શકે.

ધન : અંતઃકરણમાં અશાંતિ વિષાદ અનુભવાય ખર્ચ ખરીદી વધતા જાય નહિ તે જોજો. ધીરજ જાળવી રાખજો.

મકર : આપની મુશ્કેલી માંથી માર્ગ મેળવી બહાર આવી શકશો. સ્વજન મિત્રની મદદ ઉપયોગી રહે. સંતાન નાં કામ સફળ થાય.

કુંભ : લાભની તક સારી પડતી લાગે. સહેજ નાં અદભુત બચાવ અને મદદ સુખદ પરિણામ મળે. પ્રવાસ ની તક મળે.

મીન : ચિંતા ઉદ્વેગ નાં વાદળ વિખેરાય કાર્ય સફળતા માટે પ્રયત્નો વધારવા પડે. પ્રવાસની તક મળે તે ઝડપી લેજો.

Leave a Comment