કોઠાસૂઝ ખેડૂતે બાઈકનું બનાવી દીધું મીની ટ્રેકટર…

અત્યારે આ વિડિઓ સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે વિડીયો જોઇને ભલભલા લોકોના મન હચમચી ગયા મિત્રો તમે જોતા હસો સોશિયલ મીડિયા પર દરરોજ અવનવા વીડિયો વાયરલ થતા હોય છે જેને જોઈને દરેકના હોશ ઉડી જાય છે. તેંહ વચ્ચે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલ વિડીઓ માં તમે જોઈ શકો છોકે કંઈ રીતે એક ખેડૂતે પોતાની બુદ્ધિ નો ઉપયોગ કરીને દેશી જુગાડથી પોતાના બાઇકને ટ્રેક્ટર બનાવી દીધું છે. આ ગજબના ટ્રેક્ટરનો વીડિયો સોસીયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે જેને જોઈને લોકો પણ ખુશ થઇ ગયા છે..

દેશી જુગાડ થી બાઇક ને બનાવ્યું નાનું ટ્રેકટર
ભારત દેશમાં ખાસ કરીને કેટલાય લોકો દેશી જુગાડ થી નવું ને નવું બનાવતા હોય છે. જેનાથી ખર્ચ પણ ઓછો થાય અને પૈસાની પણ બચત થઈ શકે. અને કામ પણ ઝડપથી થઈ જતું હોય છે તેના વચ્ચે આ વિડિઓ પણ વાયરલ થયો છે જેમાં એક ખેડૂતે બાઇકને મિની ટ્રેક્ટરમાં ફેરવી છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ખેડૂત આ ટ્રેક્ટરનો ઉપયોગ ખેતરમાં ખેડાણથી લઈને માલસામાનની હેરાફેરી માટે કરે છે.

ખોઠાસુઝ ખેડૂત ની આ ટ્રીક જોવો
કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ એક ખેડૂતે તેની સ્પ્લેન્ડર બાઇકને પાછળના ભાગમાંથી સહેજ કાપીને તેમાં ટ્રેક્ટરનો પાછળનો ભાગ સેટ કરી દીધો છે અને તેનું મિની ટ્રેક્ટર બનાવી દીધું.. આ બનાવવા માટે તેને થોડો ખર્ચો પણ થયો છે પરંતુ તેનાથી તેને ખુબ ફાયદો થઈ રહ્યો છે. તે ટ્રેક્ટરથી ખેતરમાં ખેડાણ અને અન્ય કામ કરી રહ્યો છે અને તેના દ્વારા તેમાંથી માલ પણ લઈ રહ્યો છે. સાથે તેણે પાછળના ભાગમાં બે ટાયર લગાવીને તેને ટ્રેક્ટરનો લુક પણ આપ્યો છે. જેને તમે વિડીઓમાં જોઈ શકો છો.

Leave a Comment