દુનિયાના સૌથી મોંઘા બાથરૂમમાં સ્નાસ કરે છે નીતા અંબાણી, કિંમત જાણી હોશ ઉડી જશે…

જાણીને તમારા હોશ ઉડી જશે કે નીતા અંબાણી દુનિયાના સૌથી મોંઘા બાથરૂમમાં સ્નાન કરે છે તો મિત્રો આવો જાણીએ એમના એ વૈભવી બાથરૂમ વિશે. ભારતના સૌથી અમીર લોકોની યાદીમાં મૂળ ગુજરાતી મુકેશ અંબાણીનું નામ ટોચ પર આવે છે. મુકેશ ભારતના સૌથી મોટા બિઝનેસમેન કહેવામાં આવે છે. તેમની પાસે અબજો ની મિલ્કત સંપત્તિ છે.

નીતા અંબાણી હાઈફાઈ જીવન જીવે છે
તમને ખાસ કરીને મુકેશ અંબાણી સીધા અને સાદા ડ્રેસમાં જોવા મળતા હોય છે પરંતુ તેમની પત્ની નીતા અંબાણી સમાન વૈભવી અને શોખીન જીવન જીવે છે. નીતા અંબાણી કોઈપણ પાર્ટીમાં કે બહાર જોવા મળે ત્યારે બધા લોકો જોતા રહી જતા હોઈ છે નીતા અંબાણી બેડરૂમથી લઈને બાથરૂમ સુધીની વસ્તુઓ ઘણી મોંઘી હોય છે.

નીતા અંબાણી ના બાથરૂમનો ખર્ચ જાણી હોશ ઉડી જશે
બધા જાણે જ છેકે અંબાણી પરિવારની જીવનશૈલી નવાબો જેવી છે. આજના સમયમાં દરેક વ્યક્તિ એમના જેવું જીવન જીવવા માંગે છે. મુકેશ અંબાણી બનવાના સપના જોતા હોય છે મિત્રો તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીના ઘર દુનિયાના સૌથી મોંઘા ઘરોમાં બીજા નંબર પર છે. જણાવી દઈએ કે નીતા અંબાણીએ આ ઘરમાં બાથરૂમ બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા છે. એ બાથરૂમમાં એકથી એક સુવિધાઓ છે. કેટલાક મીડિયા રિપોર્ટ ના સૂત્રોના જણાવ્યા અનુસાર આ બાથરૂમની કિંમત 200 કરોડ જણાવવામાં આવી રહી છે.

બાથરૂમમાં ની સુવિધાઓ

નીતાનું બાથરૂમ સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી છે. બાથરૂમની દિવાલ પર એક મોટું સ્ક્રીન સેવર લગાવવામાં આવેલ છે જેથી ત્યાં નહાતી વ્યક્તિ નહાતી વખતે કુદરતી નજારોનો આનંદ માણી શકે. નીતાના બાથરૂમમાં એકથી વધુ અનેક સુવિધાઓ છે. તમને જણાવી દઈએ કે નીતાના બાથરૂમમાં બાથરૂમ અને શાવરનું તાપમાન કમ્પ્યુટર દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે.

કમ્પ્યુટરાઇઝ્ડ સ્ક્રીન સેવર
જણાવી દઈએ બાથરૂમમાં સ્થાપિત સ્ક્રીન સેવર્સ સંપૂર્ણપણે કમ્પ્યુટરાઇઝ્ડ છે. આની મદદથી તમે તમારી ઈચ્છા મુજબ સ્ક્રીન પ્લે કરી શકો છો. વધારે એ પણ જણાવી દઈએ કે બાથરૂમમાં નહાતી સ્નયે તમારા મનપસંદ ગીતો સાંભળી શકો છો, બાથરૂમ માં કિંમતી નળ અને માર્બલ પણ લગાવવામાં આવ્યા છે. એ બાથરૂમ એટલું અદભુત છેકે જોતા તમારું મન ભરાય નહીં.

Leave a Comment