ગદ્દર 2 રિલીઝ થાય એ પહેલા અમિષા પટેલે ડાયરેક્ટર પર લગાવ્યા ગંભીર આરોપ…

બોલિવૂડ એક્ટર અમીષા પટેલ અત્યારે ગદ્દર 2 ખુબ ચર્ચામાં છે તેમની ફિલ્મ ગદર 2 આવનાર તારીખ 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે પરંતુ આ દરમિયાન અમીષા પટેલે ફિલ્મના ડિરેક્ટર અનિલ શર્મા અને તેની પ્રોડક્શન કંપની પર ગંભીર આરોપ લગાવ્યા છે.

હકીકતમાં અમીષા પટેલે સોસીયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરતા અનિલ શર્મા અને પ્રોડક્શન હાઉસ પર ગંભીર આરોપ લગાવ્યા છે તેણીએ આ આરોપોમાં કહ્યું છેકે અનિલ શર્મા ગદર 2ના પ્રોડક્શનનું કામ જોઈ રહ્યા હતા અને તેમની કંપનીએ ફિલ્મના શૂટિંગ દરમિયાન.

ઘણા લોકોને હેરાન કર્યા હતા અને તેમનેપુરા પૈસા પણ આપ્યા ન હતા અમિષા પટેલના આ ગંભીર આરોપ બાદ એમના ચાહકો પણ ચોકી ગયા છે અમીષાના આ આરોપ બાદ સોસીયલ મીડિયામાં અવનવી ચર્ચાઓ થવા લાગી છે એક્ટર અમિષા પટેલે પોસ્ટ.

શેર કરતા લખ્યું કે ગદર 2ના અંતિમ શેડ્યૂલ દરમિયાન કેટલાય લોકોના કેટલાક સવાલો હતા કે ઘણા ટેકનિશિયન મેક-અપ આર્ટિસ્ટ અને કોસ્ચ્યુમ ડિઝાઈનરને અનિલ શર્મા પ્રોડક્શન તરફથી તેમના પૂરા પૈસા મળ્યા નથ અને હા તે સાચું છેકે તેમને તે મળ્યું નથી અને હા ઝી સ્ટુડિયોએ તો દરેકના પૈસા ચૂકવી દીધા છે.

Leave a Comment