કિશાન મેળામાં છવાઈ 9 કરોડ ની ભેંસ, આ છે તેની ખાસિયત…

રાજસ્થાનના ઉદયપુરમાં કિસાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં યુવરાજ નામની ભેંસ સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે 1500 કિલો વજન ધરાવતી આ ભેંસની લંબાઈ 9 ફૂટ અને ઊંચાઈ 6 ફૂટ છે બજારમાં આ ભેંસની કિંમત 9 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે જેની કેટલીક તસ્વીર અને વિડિઓ પણ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

આ ભેંસ કંઈ જાત ની છે
તમને જણાવી દઈએ કે મુરાહ જાતિની આ ભેંસના માલિકનું નામ કર્મવીર છે કર્મવીરે કહ્યું કે તેણે તેને પોતાના બાળકોની જેમ આ ભેંસ ને મોટી કરી છે અને તેને વેચવાનો વિચાર ક્યારેય તેના મગજમાં આવ્યો નથી. તેની કિંમત 9 કરોડ રૂપિયા છે પરંતુ તે તેને કોઈ પણ સંજોગોમાં વેચશે નહીં. તેણે કહ્યું કે યુવરાજ ભૈંસ તેનું ગૌરવ છે અને પુત્ર સમાન છે તેને તે પોતાના પુત્રની જેમ સાચવે છે તેથી તેની સામે કોઈ કિંમત મહત્વની નથી.

जानें, 9 करोड़ के भैंसा युवराज की खासियत, 25000 रुपए महीना है खुराक - Read 9 crore rupees buffalo prince's specialty

દુનિયાની સૌથી મોંઘી ભેંસ આ છે

વિશ્વની સૌથી મોંઘી ભેંસનું નામ હોરાઇઝન છે અને તે દક્ષિણ આફ્રિકામાં રહે છે. તેના શિંગડાની લંબાઈ 56 ઈંચથી વધુ છે. જ્યારે સામાન્ય ભેંસના શિંગડાની લંબાઈ ભાગ્યે જ 35 થી 40 ઈંચ હોય છે તેના શિંગડાની લંબાઈ પરથી તમે અંદાજો લગાવ્યો હશે કે આ ભેંસ કેટલી મોટી હશે. જે ખેડૂત આ ભેંસ દ્વારા તેને પાળે છે તે વાર્ષિક કરોડો રૂપિયા કમાય છે. આ ભેંસની કિંમત લગભગ 81 કરોડ રૂપિયા છે.

Leave a Comment