ચાલુ ટ્રેનમાં મસ્તી ના ચક્કરમાં મળ્યું ભયાનક મોત, જુવો વાયરલ વિડિઓ…

રેલ્વે માં મુસાફરી કરતા સમયે ઘણીવાર કેટલાય યુવાનો વારંવાર ખોટી સ્ટંટ બાજી કરતા જોવા મળે છે અને તેનું પરિણામ ઘણીવાર ભયંકર આવતું હોય છે જેના સોસીયલ મીડિયામાં ઘણા વિડિઓ સામે આવતા હોય છે તેના વચ્ચે હાલમાં પણ એક વિડિઓ.

સોસીયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેને જોઈધ્રુજારી વછૂટી જશે ટ્રેનમાં મુસાફરી કરવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવે છે પરંતુ કેટલાક લોકો જ્યાં સુધી અકસ્માત ન થાય ત્યાં સુધી સમજતા નથી રેલવે ઘણીવાર મુસાફરોને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે.

ફાટકથી દૂર રહેવાની સલાહ આપે છે, પરંતુ કેટલાક લોકો તેની મજામાં પોતાનો જીવ પણ ગુમાવે છે. આવો જ એક ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવક મોજ મસ્તીમાં પોતાનો જીવ ગુમાવે છે. વાયરલ થયેલા વીડિયોમાં.

યુવક ટ્રેનના ફાટક પર લટકતો અને ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈને મસ્તી કરતો જોવા મળે છે. વિડીઓમાં જોઈ શકાય છેકે યુવાન બહાર લટકીને સ્ટંટ કરી રહ્યો છે અને અંતે તેનું પરિણામ ભયાનક આવતું જોઈ શકાય છે મિત્રો આ વિડિઓ પર તમે શું કહેશો.

Leave a Comment