દિલ સે બુરા લગતા હૈ વાળા સ્ટાર નું દુઃખદ નિધન…

જાણીતા કોમેડિયન દેવરાજ પટેલનું અકસ્માતમાં નિધન થયું છે મીડિયા મુજબ એવું કહેવામાં આવી રહ્યું છેકે તેઓ રાયપુરમાં એક કોમેડી વીડિયોનું શૂટ કરવા જઈ રહ્યા હતા આ દરમિયાન ટ્રક સાથે અથડાતા એમનું નિધન થયું છે દેવરાજ પટેલ દિલ સે બુરા લગતા હૈ ડાયલોગથી.

દેશભરમાં ફેમસ થયા અને આ જ તેમની ઓળખ બની એમના નિધન થી પુરા દેશમાં શોકની લાગણી સ્પર્શી ગઈ છે દેવરાજ પટેલ ની વાત કરીએ તો તેઓ મૂળ મહાસમુંદ જિલ્લાના રહેવાસી હતા જયારે અકસ્માત ત્યારે તેઓ રાયપુર જિલ્લામાં એક વિડિઓ શૂટિંગ માટે જઈ રહ્યા હતા.

આ દરમિયાન તેઓ વીડિયો બનાવવા જતાં રાયપુર શહેરના લભંડી વિસ્તારમાં તે એક ઝડપી ટ્રકનો શિકાર બન્યો હતો અકસ્માતમાં દેવરાજ પટેલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું તે મહાસમુંદ જિલ્લાના દાબ પાલી ગામનો રહેવાસી હતા એમનો આખો પરિવાર પણ ગામમાં રહે છે.

પિતા ઘનશ્યામ પટેલ ખેતી કરે છે અને દેવરાજ પટેલના બીજા ભાઈ હેમંત પટેલ છે દેવરાજ પટેલના યુટ્યુબ પર 4 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે એમના વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા હતા તે અલગ અલગ વિષયો પર ફની વીડિયો બનાવતા હતા એમના આત્મા ને ભગવાન શાંતિ આપે એજ પ્રાર્થના.

Leave a Comment