પુરા ભાતરત માં આદિપુરુષ ફિલ્મનો ડંકો, પઠાણ ને પાછળ છોડી…

આ વર્ષની ખુબ ચર્ચામાં રહેલ ફિલ્મ આદિપુરુષ આખરે દેશભરમાં પાંચ ભાષાઓમાં રિલીઝ થઈ ગઈ છે ફિલ્મે એડવાન્સ માં બુકિંગ સારું નોંધાયું હતું જેના પરિણામે બોક્સ ઓફિસ પર સારી શરૂઆત થઈ હતી આ ફિલ્મમાં પ્રભાસ કૃતિ સેનન અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે મીડિયા રિપોર્ટ ની માનીએ તો.

હિન્દીમાં 35 કરોડ સુધીની ઓપનિંગ થઈ હતી જ્યારે સમગ્ર ભારતમાં તમામ ભાષાઓ સહિત ફિલ્મનું કુલ કલેક્શન 85 કરોડ સુધી પહોંચી ગયું છે અત્યારે આ ફિલ્મ ખાસ કરીને દક્ષિણ ભારતમાં ધમાકેદાર કમાણી કરી રહ્યું છે જે સારું કહી શકાય મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મે તેલુગુ રાજ્યોમાંથી.

લગભગ 40 કરોડનો બિઝનેસ કર્યો છે તો ફિલ્મે ઓપનિંગ ડેમાં 85 થી 90 કરોડનું કલેક્શન કર્યું છે આદિપુરુષે શાહરૂખ ખાનની પઠાણને પાછળ રાખીને ભારતમાં પહેલા જ દિવસે જ 85 કરોડની કમાણી કરી છે ત્યારબાદ તે આ વર્ષની સૌથી મોટી બોલીવુડ ફિલ્મ તરીકે ઉભરી આવી છે.

શાહરૂખ ખાનની પઠાણ વર્ષ 2023માં બોલિવૂડની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ હતી જેણે તમામ ભાષાઓમાં 57 કરોડની ઓપનિંગ આપી હતી જ્યારે આદિપુરુષે પઠાણને ઘણા મોટા આંકડા સાથે પાછળ છોડી દીધા છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Comment