સની દેઓલના પુત્ર કરણ દેઓલ લગ્નના બંધનમાં બંધાયા, જુવો વહુની તસ્વીર…

આખરે દેઓલ પરિવાર ને નવી વહુ મળી ગઈ છે હકીકતમાં સની દેઓલના પુત્ર કરણ દેઓલ લગ્ન ના બંધનમાં બંધાઈ ગયા છે એમણે પોતાની ગર્લ ફ્રેન્ડ દ્રિષા આચાર્ય સાથે અગ્નિ ને સાક્ષી માનીને ફેરા ફરી લીધા છે મુંબઈમાં અત્યારે કરણ દેઓલના લગ્ન નો કાર્યક્રમ ચાલી રહ્યો છે.

પહેલા કરણ દેઓલની જાન આવી એમાં ખુબ નાચ ગાન અને મસ્તી થઈ અને ગંઘોડી પર સવાર થઈને દ્રિષા ના ઘરે પહોંચ્યા સની દેઓલ પુત્રને ખુદ ઘોડી પરથી ઉતારીને દ્રિષાના ઘરે લઇ ગયા આ દરમિયાન ખુશ થઇ ને દાદા ધર્મેન્દ્ર એ ખુબ ડાન્સ કરતા જોવા મળી રહ્યા હતા.बराती बनकर पहुंचे सनी देओल-धर्मेंद्र | एक दूजे के हुए Karan Deol-Drisha  Acharya, शादी की पहली तस्वीर सोशल मीडिया पर वायरल Photogallery at  BollywoodLife.com

હવે કરણ દેઓલ અને દ્રિષા આચાર્ય ના લગ્નની તસ્વીર બહાર આવી છે અને જેમાં બંને ખુબ સજી ધજીને જોવા મળી રહ્યા છે ફેન્સ એમને લગની શુભેછાઓ પાઠવી રહ્યાછે કેટલીક ફોટોમાં કરણ અને દ્રિષા ખુરસી પર લગ્નની જોડીમાં બેઠેલ જોવા મળી રહ્યા છે.

लाल जोड़े में बेहद खूबसूरत नजर आई Drisha Acharaya, क्रीम शेरवानी में  दुल्हनिया लेने पहुंचे Karan Deol

દ્રિષાએ લાલ રંગ નો સભ્ય સાંચીનો લહેંગો પહેરેલ છે જેમાં તેઓ ખુબ જ સુંદર લાગી રહી છે લાઈટ રંગ ની શેરવાનીમાં કરણ દેઓલ ખુબ સુંદર લાગી રહ્યા છે અહીં લગ્નમાં પૂરો દેઓલ પરિવાર જોવા મળી રહ્યો છે લગ્નના મોકા પર કરણ અને દ્રિષા ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે.

Leave a Comment