ફરીથી વાયરલ થયો દિલ્હી મેટ્રોનો વિડિઓ, આ વખતે ચાલ્યા હાથ, ઉપાડી ઉપાડીને પટક્યા, જુવો…

દિલ્હી ની મેટ્રો છેલ્લા કેટલાક દિવસોથી કંઈક ને કંઈક કારણોસર ચર્ચામા રહે છે ક્યારેક કપલ ની હરકતોને કારણે તો ક્યારેક ટિકટોક વીડિયોના કારણે પરંતુ હાલમાં દિલ્હી મેટ્રોનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે મેટ્રોની અંદરની લડાઈનો છે. જેમાં બે યુવકો એકબીજા સાથે લડતા જોવા મળે છે.

કેટલાક ન્યુઝ દ્વારા વીડિયો ને રાજા નગર સિંહ મેટ્રો સ્ટેશનથી કાશ્મીરી ગેટ સુધી જતી મેટ્રોનો કહેવામાં આવી રહ્યું છે આ વીડિયોમાં ચોખ્ખું જોઈ શકાય છે કે બે વ્યક્તિઓ એકબીજા સાથે ઝપાઝપી કરી રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છેકે એક વ્યક્તિ અન્ય વ્યક્તિ નું મોઢું દબાવતો જોવા મળે છે જ્યારે અન્ય વ્યક્તિ તેને ધક્કો મારતો જોવા મળે છે.

બંને વચ્ચે જબરજસ્ત બોલાચાલી અને મા!રામારી થાય છે. આ પછી, કેટલાક લોકો બચાવમાં આવે છે અને બંનેને અલગ કરે છે. જે બાદ લડાઈ અટકી જાય છે અને પીળા કલરની ટી શર્ટ પહેરેલ વ્યક્તિ મેટ્રોમાંથી નીચે ઉતરી જાય છે અત્યારે આ વિડિઓ સોશિલ મીડિયા પર થઈ રહ્યો છે.

Leave a Comment