ભૂલ થી પણ આવી છોકરીઓ સાથે લગ્ન ન કરવા, પરિવાર વિખેરાઈ જશે…

આજકાલ લોકો લગ્ન ખૂબ જ ધ્યાનથી કરે છે. કારણ કે તમારા જીવનમાં કોઈ સ્ત્રી કે પુરુષ ના એવા પગલાં પડી જાય તપ તમારું જીવન સુધરી પણ જાય છે અને બગડી પણ જાય છે તેવા સમયમાં લગ્ન સમજી વિચારીને કરવા જોઈએ. વાચક મિત્રો જો તમે પણ લગ્ન માટે છોકરો કે છોકરી શોધી રહ્યા છો, તો તમે ચાણક્ય નીતિનું પાલન કરીને સારા છોકરા-છોકરી શોધી શકો છો.

કેટલાકય લોકો યુવક યુવતીની સુંદરતા જોઈને જ લગ્ન કરે છે. પરંતુ ચાણક્ય નીતિમાં લખેલું છે કે આવું બિલકુલ ન કરવું જોઈએ. તમારે લોભ લાલચ અને સુંદરતા જોઈને ક્યારેય લગ્ન ન કરવા જોઈએ, નહીં તો તમે જીવનમાં રોજના ઝઘડાથી પરેશાન થઈ જશો.

ચાણક્ય નીતિ વિશે જાણવા જેવી બાબતો
ચાણક્ય નીતિમાં લખેલ છેકે લગ્ન માટે છોકરી એવી હોવી જોઈએ જે સામાન્ય હોય. તે ઉઠવા બેઠવા અને બોલવાની રીત તેના સંસ્કારમાં દેખાઈ આવે છે જો તમે આ બધી બાબતોને અવગણશો તો તમારા જીનમાં કલેહ આવવાની પુરે પુરી સંભાવના રહશે. યુવતીને તેના ધાર્મિક કાર્યમાં વિશ્વાસ હોય છે. આવી છોકરીને જીવનસાથી બનાવવી શ્રેષ્ઠ અને સારી હોય છે.

જે છોકરીઓને ધર્મ અને કર્મનું જ્ઞાન હોતું નથી તે છોકરીઓ પુરા પરિવારને તોડવાનું કામ કરે છે અને તેઓ પરિવારના સભ્યો સાથે અણબનાવ કરે છે. ચાણક્ય નીતિ મુજબ તમે લગ્ન માટે એવી છોકરી પસંદ કરો જે શાંત સ્વભાવની હોય, જેથી તે નાની નાની વાતોમાં વસ્તુઓમાં ગુસ્સે ન થાય.કારણ ગુસ્સા વાળી છોકરીઓનો બોલવા પર કંટ્રોલ રહેતો નથી.

દબાણ માં લગ્ન કરતી છોકરીઓ
ઘણીવાર એવું બનતું હોય છેકે યુવતી ના લગ્ન તેના પરિવાર એટલે કે માતા પિતાના દબાણ માં લગ્ન કરાવતા હોય છે પરંતુ આવી છોકરીઓ પર વિશ્વાસ નહીં કરી શકાય. આવી છોકરીઓ સાથે લગ્ન કરવાનું ટાળો. કારણ કે એવી છોકરીઓ ખાસ કરીને ઘર ભાગતી હોય છે. વાચક મિત્રો પોસ્ટ પસંદ એવો હોય તો તમારા વિનંતી.

Leave a Comment