કોહલી ની જગ્યા લઈ શકે છે આ 26 વર્ષ નો ખેલાડી, ધોનીએ બતાવ્યો ભવિષ્યનો સુપર સ્ટાર….

ભારતીય ક્રિકેટ ટીમ ના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ના કરોડો ચાહકો છે જેઓ એક પછી એક રેકોર્ડ પોતાના નામે કરી રહ્યા છે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે પરંતુ ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડી ચર્ચા થઈ રહી છેકે કોઈ એક ફોર્મેટ માંથી નિવૃત્તિ જાહેર કરી શકે છે પરંતુ આપણે એક ઉભરતા દેવા ખેલાડી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેઓ આવનારા સમયમાં કોહલીની જગ્યા ઉઠાવવાની તાકાત ધરાવે છે.

આ ખેલાડી કોહલીની જગ્યા લઈ શકે છે
હકીકતમાં ટીમ ઈન્ડિયાનો એવો ખેલાડી જે આવનારા સમયમાં વિરાટ કોહલી માટે ખતરો બની શકે છે. તે બીજું કોઈ નહીં પણ સીએસપી માટે રન બનાવનાર ઋતુરાજ ગાયકવાડ છે. ભારતની T20 ટીમમાં વિરાટ કોહલી ની જગ્યા લઈ શકે છ પરંતુ જણાવી દઈએ આ ખેલાડી જેણે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સારું પ્રદર્શન કર્યું છે પરંતુ હજુ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન નક્કી કર્યું નથી.

વેસ્ટ ઈન્ડિઝ સામે રમવાની તક મળી
ઋતુરાજ ગાયકવાડને પસંદગીકારોએ વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે અને ટેસ્ટ શ્રેણીમાં મોકો આપ્યો છે ઋતુરાજ ગાયકવાડને ઓપનિંગ બેટ્સમેન તરીકે જાણીતા જાણીતા છે પરંતુ આ ખેલાડી મિડલ ઓર્ડરમાં સ્થાન મેળવી શકે છે કારણ કે સુભમણ ગીલે ભારતીય ટીમમાં સારા ઓપનર તરીકે પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે.

ઋતુરાજ ગાયકવાડની ક્રિકેટ કારકિર્દી
ગઈ આઈપીએલ સીઝનમાં પોતાના બેટથી શાનદાર પ્રદર્શન કરનાર ઋતુરાજ ગાયકવાડના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો વર્ષ 2022માં તેણે એક વનડે રમી હતી. જેમાં તેણે 19 રન બનાવ્યા હતા. તેણે કુલ 20 મેચ રમી છે, જેમાં તેણે 135 રન બનાવ્યા છે. પરંતુ આઈપીએલ માં તેણે સારું પ્રદર્શન કર્યું છે. જો આઈપીએલની વાત કરીએ તો આ ખેલાડીએ આઈપીએલની 52 મેચોમાં 39.1ની એવરેજથી 1797 રન બનાવ્યા છે.

Leave a Comment