રામાયણ ના વિભીષણ નુ મોત હતું દર્દનાક, આ કારણે ટ્રેન નીચે કૂદી ગયા હતા…

રામાનંદન સાગર જેમનુ પાત્ર દેશભરમાં લોકપ્રિય છે એમની રામાયણ આજે પણ લોકોના મનમાં આજે પણ જીવંત જોવા મળે છે રામાનંદન ના એ શોને લોકો આજે પણ જોવાનું પસંદ કરે છે આ શોના દરેક પાત્રો આજે પણ લોકોના દિલ વસેલા જોવા મળે છે જેમાંથી વિભીષણનું પાત્ર ભજવતા મુકેશ રાવલ એક સમયે ખુબ લાઈમલાઈટમાં હતા.

હકીકત માં તમને જણાવી દઈએ કે તેઓ થિયેટર સાથે જોડાયેલા હતા અને એક નાટક દરમિયાન રામાનંદ સાગરની નજર તેમના પર પડી હતી. જેના બાદ મુકેશે મેઘનાદ સાથે વિભીષણના પાત્ર માટે ઓડિશન આપેલ અત્યારે એમની યાદો શોમાં જ જોવા મળે છે કારણ કે એમનું 2016માં અવસાન થયું હતું. તો મિત્રો આજે અમે તમને મુકેશના વિભીષણના રોલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ અને ]એમનું નિધન કેવી રીતે થયું તેની સંપૂર્ણ માહિતી પણ આપીશું.

દીકરા ના નિધન બાદ આઘાત લાગ્યો હતો.
કેટલાક મીડિયા રિપોર્ટ ની માનીએ તો મુકેશ રાવલે પોતે ખુદ\ખુશી કરી હતી અને એમનો મૃતદેહ મુંબઈ ના કાંદિવલી સ્ટેશન નજીક ટ્રેક ઉપર વિકૃત હાલતમાં મળ્યો હતો. પણ અહીં સવાલ એ થાય છે કે મુકેશે આવું કેમ કર્યું હશે? તો વાચક મિત્રો અમે તમને જણાવી દઈએ કે કેટલાક સમાચાર પત્રકો મુજબ તેઓ તેમના પુત્રના મૃત્યુ પછી ખુબ આઘાતમાં હતા. તેમને બે બાળકો હતા અને તેમની પાછળ એક પુત્રી છે જે હવે પરિણીત છે. કહેવાય છે કે દીકરીના લગ્ન પછી મુકેશ ખૂબ જ એકલતા અનુભવવા લાગ્યા હતા અને પુત્રને યાદ કરીને તે ખૂબ જ ડિપ્રેશનમાં પણ આવી ગયા હતા. તેના વચ્ચે એક દિવસ તેમણે ટ્રેન નીચે આવીને આ!ત્મહત્યા કરી લીધી અને તેનું મૃત્યુ થયું.

મુકેશ રાવલને આ રીતે મળ્યું હતું વિભીષણનું પાત્ર
એક્ટર મુકેશ રાવલ હંમેશા થીયેટર સાથે જોડાયેલા રહેતા હતા એવા સમયે સમયે રામાનંદ સાગર રામાયણ માટે વિભીષણ અને મેઘનાદના પાત્ર ગોતી રહ્યા હતા ત્યારે અચાનક રામાનંદ સાગરની નજર મુકેશ રાવલ પર પડે છે. તેના પછી તેઓ અભિનેતા વિભીષણના રોલ માટે ઓડિશન આપે છે અહીંથી એમના નસીબની શરૂઆત થઈ અને અહીંથી તેમને રામાનંદ સાગર ની રામાયણમાં કામ કરવા ની તક મળી અને એમાં વિભીષણની ભૂમિકા ભજવવી.જે દર્શકોને ખુબ પસંદ આવી. મિત્રો પોસ્ટ પસંદ આવી હોયન તો શેર કરવા વિનંતી.

Leave a Comment