વર્ડકપ પહેલા આવી ખુશ ખબરી, રિષભ પંત ની વાપસી પર મોટી અપડેટ…

ભારતીય ટીમના સ્ટાર વિકેટ કીપર અને બેટ્સમેન ઋષભ પંત ગયા વર્ષે કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા આ દુર્ઘટનામાં તેમની કાર સંપૂર્ણપણે તૂટી ગઈ હતી જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા તેઓ કમનસીબે બચી ગયા હતા અને તેઓ હોસ્પિટલમાં સારવાર લઈને ધીરે ધીરે રિકવરી થઈ રહી છે. અત્યારે એમના સ્વાસ્થ્યમાં ખુબ સુધારો થયો છે.

5 ઓક્ટોબરથી શરૂ થશે વર્ડકપ
હકીકત માં વનડે વર્ડકપ નું ટાઇટેમ જાહેર કરી દેવામાં આવ્યું છે. એવામાં તમને જણાવી દઈએ કે ભારતના વિકેટકીપર અને બેસ્ટમેન રિષભ પંત હાલમાં બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમી માંથી ઈજામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ હાલમાં રિહેબમાં છે અને તેનની સારવાર કરવામાં આવી રહી છે. તેના વચ્ચે એમના સ્વાસ્થ્યને લઈને એક મોટી ખબર સામે આવી છે વર્ડકપ 5 ઓક્ટોબરથી શરૂ થશે. હવે ચાહકોને આશા છેકે ઋષભ પંત આ વર્ડકપમાં વાપસી કરી શકે છે. પરંતુ હવે તેમની ઈચ્છા પૂરી થવામાં સમય લાગશે.

.
રિષબ પંત ના સ્વાસ્થ્યને લઈ મોટી અપડેટ
ઋષભ પંતની અત્યાર ની સ્થિતિ જોઈને દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘના ડિરેક્ટર શ્યામ શર્માએ જણાવતા કહ્યું કે ઋષભ પંત સારી રિકવરી કરી રહ્યા છે તે ODI વર્લ્ડ કપ પછી ફિટનેસની દ્રષ્ટિએ રિકવરી કરી શકશે. અને હા તેઓ સંપૂર્ણ ફિટ જાહેર થયા પછી જ NCAમાંથી બહાર આવશે. રિષબ પંત ની હાલતમાં ખુબ સુધારો થઈ રહ્યો છે તેઓ હવે ક્રેચની મદદથી ઘાસ પર ચાલવાકરે છે અને સાથે તેમને એનસીએમાં કસરત પણ કરાવવામાં આવે છે.

ભારત માટે 2017 ડેબ્યૂ
ભારતીય ટીમના વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંતે ફેબ્રુઆરી 2017માં ટીમ ઈન્ડિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. એમને છેલ્લે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં રમતા જોવા મળ્યા હતા જેમાં ભારતે 2-0 થી શાનદાર જીત મેળવી હતી. અત્યારે [પણ ફેન્સ ને આશા છેકે પંત જલ્દી સાજા થાય અને ફરીથી ચોક છક્કા મારતા જોવા મળે.

Leave a Comment