809 રૂપિયાનું LPG ગેસ સિલિન્ડર ફક્ત 9 રૂપિયામાં ખરીદો. જાણો Paytm ની બંપર ઓફર વિશે.

હાલમાં રસોઈ બનાવવા ગૃહિણીઓ માટે ઘણું અઘરું બનતું જાય છે કારણ કે આપણે જાણીએ છીએ કે દિવસે અને દિવસે LPG ગેસ સિલિન્ડર માં ભાવ વધારો થતો જાય છે.

પરંતુ રસોઈ ગેસ સિલિન્ડર માં 1 એપ્રિલ થી 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જેથી લાખો લોકો ને થોડી રાહત મળી છે. પરંતુ અત્યારે પણ સબસીડી વગર નાં ગેસ સિલિન્ડર 14.2 કિગ્રા ની કિંમત 809 રૂપિયા છે.

પરંતુ 809 રૂપિયા નું ગેસ સિલિન્ડર તમે ફક્ત 9 રૂપિયા માં ખરીદી શકો છો. હા, મિત્રો Paytm તેના ગ્રાહકો માટે એક બમ્પર ઓફર શરૂ કરી છે. જેના થકી તમે 809 રૂપિયા નું ગેસ સિલિન્ડર ફક્ત 9 રૂપિયા માં ખરીદી શકો છો. અને આ ઓફર 30 એપ્રિલ સુધી છે એટલે તમે 1 મહિના સુધી આ ઓફર નો લાભ લઇ શકો છો.

જાણો શું છે LPG સિલિન્ડર માટે ની ઓફર

Paytm એ તેના ગ્રાહકો માટે એક ખાસ કેસબેક ઓફર શરૂ કરી છે. અને આ ઓફર અંતર્ગત જો કોઈ ગ્રાહક ગેસ સિલિન્ડર બુક કરશે તો તેને 800 રૂપિયા સુધી નું કેસબેક મળી સકે છે.paytm ની આ ઓફર 30 એપ્રિલ સુધી ચાલુ છે.

આ ઓફર નો લાભ કઈ રીતે મેળવશો?

  • જો તમે પણ paytm ની આ ઓફર નો લાભ લેવા માંગતા હોય તો સૌથી પહેલા તમારા ફોન મા Paytm app ડાઉનલોડ કરવું પડશે.
  • ત્યાર બાદ તમે paytm માં login કરો.
  • ત્યાર બાદ તમને home page પર show more ક્લિક કરો.
  • ત્યાર બાદ recharge and bill pay પર ક્લિક કરો.
  • ત્યાર બાદ તમને book a cylinder ઓપ્શન દેખાશે.
  • ત્યાં જઈ ને તમે તમારા ગેસ provider ને select કરો.
  • અને તમે ગેસ સિલિન્ડર બુક કરતા પહેલા FIRSTLPG પ્રોમોકોડ એન્ટર કરવો પડશે.
  • બૂકિંગ કર્યા નાં 24 કલાક ની અંદર તમને caseback નું સ્ક્રેચ કાર્ડ મળી જશે.
  • આ સ્ક્રેચ કાર્ડ ને 7 દિવસ ની અંદર ઉપયોગ માં લેવું પડશે.

તમારા ફૉન માં વાયરસ છે કે નહિ આ એપ દ્વારા ચેક કરો Download

આ રીતે તમે paytm ની caseback ની ઑફર નો લાભ લઇ શકો છો. અને ફક્ત 9 રૂપિયામાં ગેસ સિલિન્ડર મેળવી શકો છો.

Leave a Comment