કિશાન મેળામાં છવાઈ 9 કરોડ ની ભેંસ, આ છે તેની ખાસિયત…

કિશાન મેળામાં છવાઈ 9 કરોડ ની ભેંસ, જોઈ આંખ પહોળી થઈ જશે...

રાજસ્થાનના ઉદયપુરમાં કિસાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં યુવરાજ નામની ભેંસ સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે 1500 કિલો વજન ધરાવતી આ ભેંસની લંબાઈ 9 ફૂટ અને ઊંચાઈ 6 ફૂટ છે બજારમાં આ ભેંસની કિંમત 9 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે જેની કેટલીક તસ્વીર અને વિડિઓ પણ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. … Read more