રાજસ્થાન ની અંજુ એ પાકિસ્તનમા નરસુલ્લા સાથે કર્યા લગ્ન ? મુસ્લિમ ધર્મ અપનાવ્યો…

રાજસ્થાન ની અંજુ એ પાકિસ્તનમા નરસુલ્લા સાથે કર્યા લગ્ન ? મુસ્લિમ ધર્મ અપનાવ્યો

અત્યારે મીડિયા અને સોસીયલ મીડિયામાં ભારતીય મહિલા અંજુ પાકિસ્તાન પહોંચી તે ખબર ખુબ તેજ થી વાયરલ થઈરહી છે હવે તેના વચ્ચે એક ખબર આવી રહી છેકે અંજુએ તેના પ્રેમી સાથે લગ્ન કરી લીધા છે. મિત્ર તરીકે મળવા માટે પાકિસ્તાન પહોંચેલી અંજુ એ ઇસ્લામ ધર્મ અપનાવી હોવાનું મીડિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે. અંજુ માંથી ફાતિમા … Read more