આ ઘોડી મંદિરના ઝાલર વાગતા ની સાથે દર્શન કરવા પહોંચી જાય છે મંદિરમાં જુઓ વિડિયો

જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવા ની શું જરૂર હોય. અનેક માન્યતાઓ ને લઈને આપણે અનેક કિસ્સાઓ સાંભળેલા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો હાલમાં ખુબજ ચર્ચામાં છે. જ્યાં મંદિરમાં આરતી નાં સમયે ઘોડી ખુદ દોડીને દર્શન કરવા પહોંચી જાય છે.

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદશપુરા ગામે આવો કિસ્સો જોવા મળ્યો છે. આ ગામમાં વાછરાદાદા નું મંદિર આવેલું છે. આ મંદિરમાં આરતી સમયે જ્યારે ઝાલર વાગે છે ત્યારે ઘોડી દોડીને મંદિરે દર્શન કરવા પહોંચી જાય છે. કહેવાય છે ને કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવા ની શું જરૂર હોય.

• વિડિયો જોવા માટે – અહી ક્લિક કરો 

આ પેદશપૂરા ગામમાં વાછરાદાદા નું મંદિર આવેલું છે. આ મંદિરમાં આરતી સમયે ગામના લોકો દર્શન કરવા જતા હોય છે. તેવામાં મંદિર થી એક કિલોમીટર જેટલી દૂર માલિક નાં ઘરે ઘોડી રાખેલી છે આ ઘોડી જ્યારે મંદિરમાં આરતી થતી હોય છે ત્યારે તે પણ દોડતી ભગવાન નાં દર્શન કરવા પહોંચી જાય છે.

 

આવા અનેક કિસ્સા આપણે સોશિયલ મીડિયામાં જોતા હોઈએ છીએ ત્યારે હાલમાં આ અજીબ કિસ્સો જોવા મળ્યો છે. આ ઘટના ને લઈને સમગ્ર ગામમાં કુતૂહલ સર્જાયું છે. ગામલોકો નું કહેવું છે કે આ વાછરા દાદા નું મંદિર ખુબજ પૌરાણિક છે ત્યારે છેલ્લા ચાર મહિનાથી આ ઘોડી આરતી સમયે દર્શન કરવા પહોંચી જાય છે.

Leave a Comment