ગદર – 2 નું પ્રથમ ગીત રિલીઝ, 22 વર્ષ પછી પણ.

આપણો દેશ સંસ્કૃતિ અને ઇતિહાસ થી રચાયેલો દેશ છે. આપણે જાણીએ છીએ છે કે આપણો દેશ આઝાદ થયો ત્યારે ઘણી બધી પરિસ્થિતિઓ નો સામનો કર્યો હતો. ઘણાબધા આપણા ક્રાંતિકારીઓ સહિદ થઈ ગયા હતા. અત્યારે પણ આપણા દેશમાં લાખો વીર જવાનો સીમા પર સુરક્ષા કરી રહ્યા છે.

સીમા પર સુરક્ષા કરતા વીર જવાનો માટે આજથી લગભગ 20 થી 22 વર્ષ પહેલાં એક ફિલ્મ બનાવવામાં આવી હતી આ ફિલ્મ નું નામ તો તમને ખબર જ હસે. આ ફિલ્મ આપણા દેશમાં ખુબજ ચાલી હતી. સની દેઓલ ની આ ફિલ્મ જોવા માટે લોકો ગામડામાથી ચાલી ને સહેર માં જતાં હતા તે ફિલ્મ નું નામ છે ગદર. આ ફિલ્મ એટલી હિટ રહી હતી કે તેની કોઈ અંદાજો નહોતો.

ફરીથી સની દેઓલ અને અમીષા પટેલ ની ફિલ્મ ગદર –  2 શૂટિંગ ચાલુ હતું અને આ ફિલ્મ નું પહેલું ગીત આવી ગયું છે. આ ફિલ્મ નું નવું ગીત તેજ છે કે જે ગદર નું પ્રિય ગીત હતું. આ ફિલ્મનું લોકપ્રિય ગીત ઉડ જા કાલે કા , રિલીઝ થયું છે આ ગીત રિલીઝ થતાં એવું લાગે છે કે તે ફરીથી ચાહકો નાં દિલ જીતી લેશે.

આ ગીતના મુખ્ય રોલમાં તારાશિંહ અને સકીના નાં ચહેરા પર પણ 22 વર્ષનો ગેપ લાગી રહ્યો છે. આ ગીત રિલીઝ થતાં ની સાથે જ સોશિયલ મીડિયામાં પોતાનો ડંકો વગાડી રહ્યું છે. ફરીથી બનેં વચ્ચે નો ડાન્સ અને રોમેન્ટિક સીન બધાને પસંદ આવી રહ્યો છે. ઉડ જા કાલે કાવા ગીતની અંદર સની દેઓલ અને અમીષા પટેલ એકબીજામાં ખોવાયેલા જોવા મળી રહ્યા છે.

આપણે જાણીએ છીએ છે કે ગદર ફિલ્મ ને રિલીઝ થયા બાદ 22 વર્ષ પછી ગદર 2 રિલીઝ થશે. ગદર 2 નાં આ પહેલા ગીત ને લોકો દ્વારા ખુબજ રીએક્ટ કરવામાં આવી રહ્યા છે. ઉડ જા કાલે કાવા ગીત નાં તિઝર ને બુધવારે રિલીઝ કરવામાં આવ્યું હતું ત્યારથી ફેન્સ આ ગીત માટે રાહ જોઈને બેઠેલા જોવા મળી રહ્યા છે.

ગીત જોવા માટે – અહીં ક્લિક કરો 

ગદર 2 ફિલ્મ લગભગ 11 ઓગસ્ટ નાં રોજ સિનેમાઘરો માં રિલીઝ થશે. આ ફિલ્મ ની જાહેરાત થઈ ત્યારથી ફેન્સ તેની રાહ જોઈ રહ્યા છે અને ઉત્સાહ માં જોવા મળી રહ્યા છે.

Leave a Comment