સબમરીન ટ્રેજેડીએ ટાઇટેનિક નું ખોલી નાખ્યું રહસ્ય,આટલા વર્ષો સુધી કેમ નાં મળ્યો તેનો કાટમાળ.

એટલાન્ટિક મહાસાગરમાં વર્ષ 1912 મા ટાઇટેનિક જહાજ ડૂબ્યું હતું. આ ટાઇટેનિક જહાજ ખુબજ વિશાળ હતું. ટાઇટેનિક જહાજ બનાવનાર એ દાવો કર્યો હતો કે આ જહાજ ક્યારેય ડૂબશે નહિ પરંતુ તેની પહેલી યાત્રામાં જ તે ડૂબી ગયું હતું. આ જહાજ માં લગભગ 1500 જેટલા વ્યક્તિઓ સવાર હતા તેમના કરૂણ મોત નીપજ્યા હતા.

આ જહાજ કઈ રીતે ડૂબ્યું હતું તે કઈ જાણવા મળ્યું ન હતું પરંતુ તેના ઘણા વર્ષો પછી નવા નવા રહસ્યો ખુલતા જાય છે. ટાઇટન નાં આ રહસ્યો તેના પેટાળમાં જ રહી જાત પરંતુ ટાઇટન સબમરીન એ તેના રહસ્યો ખોલ્યા છે અને દુનિયા ને રોજ નવા ખુલાસા જોવા મળે છે.

ટાઇટેનિક જહાજ ડૂબ્યા બાદ તેનું સૌથી મોટું રહસ્ય તો તે હતું કે કેમ તેનો કાટમાળ નાં મળ્યો અને 75 વર્ષ સુધી તેની કોઈ જાણકારી નાં મળી દરિયાઈ એક્સપર્ટ નાં જણાવ્યા મુજબ એટલાન્ટિક મહાસાગર 1 લાખ કિમી સુધી ઊંડો હોવાની સંભાવના છે અને તેનો ઘેરાવો ઘણો મોટો છે. 1912 માં જ્યારે જહાજ ડૂબ્યું ત્યારે તે ધીરે ધીરે 12,0000 કિલોમીટર જેટલું નીચે જતું રહ્યું હતું.

જ્યારે આ જહાજ ડૂબ્યું ત્યારે દુનિયાભર ની ટીમો તેની શોધમાં લાગી ગઈ હતી. અંતે ઘણી શોધખોળ કરવા છતાં તેનો કાટમાળ નાં મળતા તેની સોધખોળ બંધ કરી દેવામાં આવી હતી. આ બનાવ ને 75 વર્ષ વીત્યા બાદ એક ફ્રાન્સ એશનોગ્રાફ સાલ 1988 માં તેના કાટમાળ ને શોધી કાઢ્યો હતો.

હિમશિલા ની સામે ભીષણ ટક્કર બાદ 14 એપ્રિલ 1912 માં કેનેડાના 650 કિમી દૂર ઉતર એટલાન્ટિક માં 1500 થી પણ વધુ મુસાફરો સાથે જહાજ ડૂબ્યું તેને લઈને વધુ એક ખુલાસો થયો છે. હીમશિલા સાથે ટક્કર બાદ તે ઉપર ની દિશામાં સીધું થઈને બે ભાગમાં વહેંચાઈ ગયું હતું અને ધીરે ધીરે દરિયામાં ગરકાવ થઈ ગયું હતું.

Leave a Comment