મમ્મી પપ્પા મને માફ કરી દેજો, કહીને યુવાને જીવન ટૂંકાવ્યું…

અત્યારે ગુજરાત રાજ્યમાં ખુદખુશી કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે તેના વચ્ચે એક વધુ કિસ્સો ગુજરાતના અમરેલીઓ સામે આવ્યો છે અમરેલીના નાની ઉંમરના યુવકે ખુદખુશી કરી લેતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.શરાફી મંડળીમાં પટ્ટાવાળા નમી નોકરી કરતા યુવકે જીવવનો અંત લાવી દીધો છે. ઘટના બાદ પરિવાર માં માતમ છવાઈ ગયો છે.

યુવકના ખિસ્સામાથી લખાણ લખેલી ચિઠ્ઠી પણ મળી આવી છે લખેલી ચિઠ્ઠીમાં યુવકે પિરવાર ની માફી માંગી છે આ મામલે ઘટના ની જાણ પોલીસ ને થતા પોલીસ તાત્કાલિક ત્યાં આવી પહોંચી હતી ખુદખુશી કરનાર યુવકનો ફોન પોલીસે કબ્જે લીધો છે. મીડિયા રિપોર્ટ મુજબ યુવક ના ખુદખુશી નું પ્રાથમિક કારણ પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું છે.

આશિષ બગડા નામનો યુવક સદ નારણ કાછડિયાની સમૃદ્ધ નાગરિક શરાફી મંડળીમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરો હતો તે સવારે નોકરી આવ્યો હતો ત્યાં ઓફિસ માંથી તેને ફોન કરતા તેનો ફોન બંદ આવ્યો હતો ઓફિસ સ્ટાફે તપાસ કરતા તેને એક રૂમમાં થી પંખે લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. આશિસ ના ખિસ્સામા થી ચિઠ્ઠી પણ મળી આવી હતી. આ મામલે અમરેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Comment