સરકારી વકીએ તથ્ય પટેલ કેસમાં કર્યો સૌથી મોટો ખુલાસો, કહ્યું ઇન્વેસ્ટિગેશનમાં…

અમવાદમાં 19 તારીખ ના રોજ ઈકોન બ્રિજ પરઠાર ગાડી અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો તેને જોઈને લોકોના ટોળા અકસ્માત જોવા અને મદદ કરવા માટે ભેગા થઈ ગયા હતા અહીં પોલીસ પણ પહોંચી ગઈ હતી પરંતુ પુલ પર ફૂલ સ્પીડમાં ;આવી રહેલ જગુઆર ગાડી ટોળા પર ફરી વળી હતી જેમાં ટોટલ 10 લોકોના મોતની ખબર સામે આવી.

રિમાંડ મંજુર કર્યા
અહીં કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ પણ થઈ છે આ કેસનો મુખ્ય આરોપી તથ્ય પટેલ ગોતા વિસ્તાર ના ગેંગરેપ ના આરોપી પ્રજ્ઞેશ પટેલનો દીકરો હોવાનું સામે આવ્યું છે પોલીસે તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલની ધરપકડ કરી છે બંને પિતા પુત્રને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા આરોપી તથ્ય પટેલ ના 3 દિવસના રિમાંડ મંજુર કરવામાં આવેલ છે અને પિતા પ્રજ્ઞેશ પટેલને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

આરોપી આવા બહાના કરી રહ્યો છે
આ મામલે તથ્ય પટેલ ના વકીલે મીડિયા સામે નિવેદન આપ્યું છે અને જણાવતા કહ્યું છેકે આરોપીને માથામાં દુખાવો થાય છે શરીર સારું રહેતું નથી અને ચક્કર પણ આવે છે એવા બહાના બતાવામાં આવ્યા છે.હવે આરોપી કાર લઈને ક્યાં ગયો હતો એ એની તપાસ મામલે 5 દિવસના રિમાંડ ની માંગણી કરવામાં આવી હતી પરંતુ અહીં કોર્ટે 3 દિવસના રિમાન્ડ મનજુર કર્યા છે.

આરોપીએ શેનો નશો કર્યો હતો ?
આ મામલે વધુ જણાવતા કહ્યું હતું કે આરોપીએ જગુઆર ગાડી કેટલા વાગે લીધી, ગાડી લીધી ત્યારે અને અકસ્માત પહેલા કોની જોડે વાત થઈ થતા તેણે બીજા કોઈ ગુણ કર્યા છેકે કે એ બાબતે પુછતાજ બાકી છે. આરોપીએ કોઈ પદાર્થ નો નશો કર્યો હતો કે નહીં તેની પણ તપાસ બાકી છે.

 

Leave a Comment