1985 મા ફક્ત આટલા રૃપિયામાં આવતું બુલેટ બાઇક, કિંમત જોઈને દંગ રહી જશો.

આપણે જાણીએ છીએ છે કે હાલમાં વાહનો દિવસે અને દિવસે વધતા જાય છે વધતા જતા વાહનો માં આપણે જોઈએ તો બાઇક ખુબજ ઝપડપથી વધતા જાય છે. વધતા જતા બાઇક માં અત્યારે સપોર્ટ બાઇક અને બુલેટ નો ટ્રેન્ડ ખુબજ વધી રહ્યો છે. આ બાઇક ની કીમત પણ દિવસે અને દિવસે વધતી જાય છે. જે ગરીબ વ્યક્તિ ને ખરીદવું ખુબજ અઘરું છે.

થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયામાં રોયલ એનફિલ્ડ બુલેટ 350 સીસી બાઈકનું બિલ ખુબજ વાયરલ થઈ રહ્યું છે. આજે ભલે બુલેટ 350 સીસી બાઇક 1.50 લાખમાં આવતું હોય પરંતુ 1936 માં આ બાઇક ની કીમત જોઈને તમને વિશ્વાસ પણ નહિ આવે આ બિલમાં બુલેટ ની કીમત ફક્ત 18,700 રૂપિયા છે.

બુલેટ ની આ કિંમત ઈન્સ્ટાગ્રામ માં કોઈક વ્યક્તિએ પોસ્ટ કરી હતી. આ બિલમાં કીમત જે લખેલી છે તે જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા ઘણા લોકોએ કમેન્ટ પણ કરી છે અને અલગ અલગ પ્રતિક્રિયા આપી છે. આ બિલ 23 જાન્યુઆરી 1986 નું છે. જેમાં 350 સીસી બુલેટ બાઇક ની કીમત ફક્ત 18,700 રૂપિયા બતાવી રહ્યું છે. પરંતુ એ કહેવું રહ્યું કે તે જમાનામાં 18 હજાર રૂપિયા પણ 1.50 લાખ રૂપિયા બરાબર હતા.

ઘણા યુઝર્સ કમેન્ટ માં લખે છે કે યમહા જેવા બાઇક તો તે જમનામાં મફતમાં મળતા હસે. આ બિલ સંદીપ ઓટો કંપની નું છે. અત્યારે આપણા માટે બુલેટ જેવું બાઇક લેવું ઘણું અઘરું કામ છે પરંતુ તે જમાનામાં પણ આ બાઇક લેવું અઘરું હતું કારણ કે ત્યારે પણ ગરીબી ખુબજ હતી.

Leave a Comment