ભારતનો આ પાડોશી દેશ ક્યારેય ગુલામ બન્યો નથી. અંગ્રેજો પણ હરાવી શક્યા નહોતા.

આપણો દેશ વર્ષો સુધી અંગ્રજો ની ગુલામી માં રહ્યો હતો. દેશના ઘણા ક્રાંતિકારીઓ એ પોતાના બલિદાન આપી અને દેશને આઝાદ કર્યો હતો. ત્યારે અંગ્રેજોએ આખી દુનિયામાં આતંક મચાવી નાખ્યો હતો. બ્રિટિશ રાજના સૂરજ ક્યારેય આથમતો નહોતો. એશિયા સહિત નાં મોટા ભાગના દેશો અંગ્રજો ની ગુલામી માં જીવતા હતા.

પરંતુ ભારતનો પડોશી દેશ નેપાળ ક્યારેય અંગ્રેજો નો ગુલામ બન્યો નથી. એટલું જ નહિ અંગ્રેજો ને એવો જવાબ આપેલો કે અંગ્રેજો ખો ભૂલી ગયા હતાં. આ સંપૂર્ણ જવાબદારી નિભાવી હતી ગોરખા રાજા પૃથ્વી નારાયણ સિંહ.

ઇસ. 1935માં ગોરખા રાજા પૃથ્વી નારાયણ સિંહે ત્રણ વર્ષ સુધી કઠિન લડાઈ લડીને નેપાળના સીમાડાઓ ને ગોરખા નામનું રાજ્ય સ્થાપ્યું જેનું નામ બદલી ને નેપાળ પાડવામાં આવ્યું. તે દરમિયાન નેપાળી ગુરખાઓ એ અંગ્રેજો સાથે પણ સંઘર્ષમાં ઉતરવું પડ્યું હતું.

તિબેટ હિમાલય માર્ગ પરના નિયંત્રણ માટેના સંઘર્ષમાં નેપાળી સિપાહીઓ માન સરોવર ની નજીક પહોંચી ગયેલા પરંતુ તિબ્બત ની વ્હારે ચીન આવી જતા નેપાળે પૂછેહટ કરી હતી. તે દરમિયાન શક્તિશાળી પૃથ્વી નારાયણશિંહ નાં મૃત્યુ પછી અંગ્રેજો એ માથું ઉચકવાનું શરૂઆત કરી હતી.

Leave a Comment