રાખી સાવંતે સલમાન ખાન સાથે લગ્ન કરવા માટે માટે માંગી મન્નત.

રાખી સાવંતે સલમાન ખાન સાથે લગ્ન કરવા માટે મન્નત રાખી હતી. રાખી સાવંત મંગળવારે એરપોર્ટ પર જોવા મળી હતી. તે દરમિયાન રાખી ને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હકીકતમાં રાખી સાવંતે દુબઈ થી ઉઘાડા પગે આવી હતી અને સલમાન ખાન સાથે લગ્ન માટે મન્નત માંગી હતી.

રાખી સાવંત હંમેશા પોતાની મસ્તીથી ભરપૂર રહેતી હોય છે. તેના હસતા સ્વભાવ ને કારણે સૌને તે ગમતી હોય છે. પછી તે બોલીવુડ માં હોય કે ટીવી સીરિયલ ઇન્ડસ્ટ્રી માં હોય. રાખી સાવંત નો અનોખો લુક જોવા મળતો હોય છે.

રાખી સાવંત હાલમાં એરપોર્ટ પર એક અલગ અંદાજમાં જોવા મળતા સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. રાખી સાવંત ખુલ્લા પગે જતી હતી ત્યારે રાખી જોડે વાત કરવામાં આવી તો તેને જવાબ આપ્યો કે પોતે સલમાન ખાન જોડે મન્નત માંગી છે.

રાખી છેક દુબઈથી ઉઘાડા પગે આવી હતી અને પિતાનો ચહેરો બ્લેઝર થી છૂપાવી રાખ્યો હતો. ચહેરો છુપાવેલો અને ઉઘાડા પગે જોવા મળતા ફોટોગ્રાફર તેની જોડે વાત કરવa ગયા તો તેને જવાબ આપ્યો કે પોતેએ મન્નત રાખી છે અને દુબઈ થી શ્રીલંકા સુધી ઉઘાડા પગે આવી છે.

Leave a Comment