તાડપત્રી સહાય 2023, i khedut તાડપત્રી સહાય.

સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે ફરી વખત રાજયના ખેડૂતો માટે તાડપત્રી સહાય યોજના બહાર પાડવામાં આવી છે. આ તાડપત્રી સહાય યોજના હેઠળ ખેડૂતોને 1875 રૂપિયાની સીધી સહાય આપવામાં આવશે. રાજ્યના ખેડૂતો માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ખેડૂતોના લાભ માટે i khedut પોર્ટલ બનાવવામાં આવ્યું … Read more