સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ ઉર્ફી જાવેદ નું દર્દ છલકાયું.

ઉર્ફી જાવેદ તેના કપડા ને લઈને સોશિયલ મીડિયામાં ખુબજ ચર્ચામાં રહેતી હોય છે. ઊર્ફી નાં નિવેદનો પણ સોશિયલ મીડિયા ચર્ચામાં રહેતા હોય છે. ઉર્રફી જાવેદ તેના ટૂંકા અને શરમ માં મૂકી દે તેવા પોષક ને લઈને વારંવાર ટ્રોલ થતી હોય છે. તેને લોકોની ખોટી ટિપ્પણીઓ નો પણ ઘણી વખત સામનો કરવો પડતો હોય છે. તો આજે ઉર્ફીએ પોતાનું દર્દ વ્યકત કર્યું છે.

એક ઇન્ટરવ્યુ માં ઉરફી જાવેદે જણાવ્યું હતું કે તે ત્રણ મહિનામાં ઓછામાં ઓછાં એક વખત લોકોની વાતોથી પ્રભાવીત થાય છે. તેને એવું લાગવા માંડે છે કે ટ્રોલ કરનાર લોકો કદાચ સાચું બોલી રહ્યા છે. તેને એવું પણ કહ્યું હતું કે કદાચ હું ખરેખર સમાજ માટે એક ડાઘ છું. કદાચ હું સ્ત્રી કહેવાના લાયક નથી. હું ખરેખર યુવા પેઢી માટે ખરાબ છે. પરંતુ હવે મારે પાછા વળવા માટે કોઈ રસ્તો નથી. જો હું આજે તેને છોડી દઉં તો તે હંમેશા માટે ઈન્ટરનેટ પરતો રહેશે.  કોઈ પરિવાર મને દત્તક લેશે નહિ.

ઊર્ફ્રી એ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે કે પ્રસિધ્ધિ અને પૈસા તે મારી પ્રેરણા છે. તેને એવું પણ જણાવ્યું કે  કોને ધ્યાન નથી જોવતું. મારે ધ્યાન જોવે છે અને મને તે સારું લાગે છે તે માટે હું આ કામ કરું છું. ઉરફી જાવેદ સૌ પ્રથમ વખત બિગ બોસ ઓટિતી માં જોવા મળી હતી. આ પછી તેને ક્યારેય પાછું વળીને જોયું નથી. આ કામ કર્યા પછી પણ તેને જોવે તેવી પ્રસિદ્ધિ અને નામના મળી નહિ.

રેડ કાર્પેટ પર તેનો દેખાવ સરળતાથી તેનો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ આઉટ ફીટ કહી શકાય. અભિનેત્રી આ બધું બતાવવામાં શરમ આવતી નાં હતી. તેના વસ્ત્રો થી ચાહકો નારાજ થયા હતા. યુવાનો નાં મનને ભ્રસ્ટ્ટ કરવા માટે તેને ટીકા કરી હતી.

Leave a Comment