વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓ ને 7 વર્ષની જેલ!

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ને મોટો ફટકો વાગ્યો છે. મહેસાણા ચીફ કોર્ટે સાગર દાણ કૌભાંડમાં વિપુલ ચૌધરી ને અને અન્ય 14 આરોપીઓ ને દોષિત જાહેર કર્યા છે.જે બાદ કોર્ટે તમામ ને 7 વર્ષની સજા ફટકારી છે. મહેસાણા દૂધ સાગર ડેરીમાંથી વર્ષ 2013માં 22.50 કરોડ નું સાગર દાણ મહારાષ્ટ્ર મા મોકલવામાં આવ્યું હતું. … Read more

પિયરમાંથી આપેલી ભેંસના દૂધથી વેપાર શરૂ કર્યો, આજે પોતાની ડેરી અને લાખોની કમાણી છે.

આજના સમયમાં સૌથી વધુ વિકાસ પામતો ધંધો એટલે દૂધનો વેપાર ઘરમાં દરેક લોકોને દૂધની જરૂર તો હોય જ છે.  આજથી અંદાજે 35 વર્ષ પહેલાં લગ્ન સમયે દહેજમાં એક ભેંસ મળી હતી. તે ભેંસની ચાકરી માં છોકરાઓ ને કાખમાં રાખી શિયાળો ઉનાળો અને ચોમાસુ દૂધ વહેંચવા નો વ્યવસાય શરૂ કર્યો. આજે તેમને પોતાની ડેરી ખોલી લીધી … Read more

બનાસકાંઠા નાં ફતેપુરા પ્રાથમિક શાળાના ત્રણ બાળકો તળાવમાં ડૂબી જવાથી મોત.

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ફતેપુરા પ્રાથમિક શાળાનાં ત્રણ બાળકો અભ્યાસ કરીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. તેમાં ઠાકોર શૈલેશજી રમેશજી ધોરણ 3 , ઠાકોર કિશન રમેશજી ધોરણ 5 ( બંને સગા ભાઈ) અને પરમાર શૈલેષ શિવરામભાઈ ધોરણ 8 ફતેહપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીને પોતના ઘરે તેરવાડા જઈ રહ્યા હતા. શાળામાંથી છૂટયા બાદ આ ત્રણે માસુમ … Read more

કાજલ હિન્દુસ્તાની ફરી એકવાર તેના ભાષણ થી સૌને ચોકાવ્યા, કહ્યું કે – ભાઈચારો..

કાજલ હિન્દુસ્તાની તેના ભાષણ ને લઈને અનેક વખત ચર્ચામાં આવતી હોય છે. ત્યારે ફરી વખત કાજોલ ચર્ચામાં આવી છે. કાજલ હિન્દુસ્તાની એ તેના ભાઈચારા પર આકરા પ્રહારો કર્યા છે. તેને પ્રહાર કરતા કહ્યું કે ભાઈચારો ફકત હિન્દુ સમાજ માટે જ કેમ!, જેહાદીઓ તરફથી ભાઈચારો કેમ નથી રાખવામા આવતો. આણંદ શહેરમાં ટાઉનહોલ ખાતે આજે હિન્દુ જાગૃતિ … Read more

FasTag વાપરતા લોકો સાવધાન!, ફોર્ડથી આ રીતે બચો નહિતો એકાઉન્ટ થઈ જશે ખાલી.

આપણે રોડ પર જતા હોઈએ ત્યારે ટોલ ટેક્સ ભરવા માટે ટોલ પ્લાઝા પર લાંબી લાઈનો માં ઉભુ રહેવું પડતું હોય છે. લાઈનો એટલી લાંબી હોય છે કે આપણે કંટાળી જઈએ છીએ, પરંતુ હવે FasTag આવી ગયા છે તેના લીધે લોકોને ટ્રાફિક માંથી ચોક્કસ રાહત મળી છે. જો તમારી પાસે FasTag હોય તો તમે મિનિટમાં ક્રોસ … Read more

દુનિયાનો સૌથી અમીર ભિખારી રહે છે ભારતમાં તેની મિલકત જોઈને આશ્ચર્યમાં મુકાઈ જશો.

આપણે થોડા બહાર જઈએ તો આપણે ને અનેક ભિખારીઓ જોવા મળતા હોય છે અને આપણે તેમને રૂપિયો બે રૂપિયા ભીખમાં આપતા પણ હોઈએ છીએ. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આપણે જેમને ભિખારી સમજી ને પૈસા આપતા હોઈએ છીએ તે હકીકતમાં ઘણા પૈસાદાર હોય છે. આવો જ એક ભિખારી ભારતમાં રહે છે જેની … Read more

એન્જિનિયરિંગ ની નોકરી છોડીને આ છોકરી કરે છે ખેતી, તેનો આઈડિયા જોઈને ચગડોળે ચડી જવાય.

આપણે આપણી આજુબાજુ જોતા હોઈયે છીએ છે કે લોકો સરકારી નોકરી અને ડોક્ટર એન્જિનિયર બનવા પાછળ પડ્યા હોય છે. પરંતુ આ એક છોકરી તો કઈક અલગ જ માટીની નીકળી.  આ છોકરીએ લાખો રૂપિયા ની કોર્પોરેટર ની નોકરી છોડી ને ખેતી શરૂ કરી. તેની ફક્ત ત્રણ વર્ષમાં તો વાર્ષિક કમાણી એક કરોડ રૂપિયા પહોંચી ગઈ. આજકાલ … Read more

પત્નીની બેવફાઈ પર આખા દેશમાં ચર્ચા નો વિષય બનનાર પતિ વિશે થયો મોટો ખુલાશો.

ઉતર પ્રદેશના SDM ઓફીસર જ્યોતિ મૌર્ય હાલમાં આખા સોશિયલ મીડિયામાં છવાયેલા છે. બેવફાઈ અને તેના પતિ પાસેથી લાંચમાં ઘેરાયલી ઉતર પ્રદેશની ઓફીસર જ્યોતિ મૌર્ય હાલમાં ચર્ચામાં છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર જ્યોતિ મૌર્ય અને આલોક કુમાર મૌર્ય નું વેડિંગ કાર્ડ સામે આવ્યું છે. લગ્ન નાં કાર્ડમાં આલોક કુમાર ની આગળ ગ્રામ વિકાસ અધિકારી લખવામાં … Read more

બનાસકાંઠા નું રાજકારણ ગરમાયું, ગેનીબેન ઠાકોર નાં ટ્વીટ્ બાદ sp એ આપી પ્રતિક્રિયા.

રાજકારણ મા અનેક વખત આક્ષેપ પ્રતિ આક્ષેપ થતાં હોય છે. ત્યારે હાલમાં બનાસકાંઠા નાં રાજકારણ એ વેગ પકડ્યો છે. વાવ નાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તેમના નિવેદન અને ટ્વીટ ના કારણે અનેક વખત ચર્ચામાં આવતા હોય છે. તેમના નિવેદન નાં લીધે અનેક વખત બનાસકાંઠા નું રાજકારણ ગરમાતું હોય છે. ત્યારે થોડા દિવસો પહેલા ગેનીબેંન ઠાકોર એ … Read more

ઝુંપડપટ્ટી માં રહેતી દિકરી ઈંગ્લેન્ડ માં ભણવા ગઈ, નાનપણમાં તેણે બીજાના ઘરે વાસણા ધોયા.

સંઘર્ષ ની સાથે કિસ્મત હોય છે તે આપણે બધા એ સાંભળેલું હોય છે. તમિલનાડુ રાજ્યમાં એક ગરીબ પરિવાર હતો જે રોજીરોટી ની શોધમાં મુંબઈ આવ્યો અને એક ચાલીમાં રહેવા લાગ્યો. ત્યાં કોઈ વ્યવસ્થિત રહેવા માટે જગ્યા નાં હતી. દિકરી નાં જણાવ્યા મુજબ ગુજરાન ચલાવવા માટે દાદાની સાથે પિતાએ પણ મજૂરી કરવાનુ શરૂ કર્યું. તેઓ બાંધકામ … Read more