પિતાની સામે જ તણાઈ ગઈ દીકરી, બીજા દિવસે મળી લાશ.

આખા ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો મેઘતાંડવ સર્જાયું છે. જૂનાગઢમાં વરસાદે તબાહી બોલાવી હતી ત્યારે ઘણા એવા સમાચાર સામે આવ્યા હતા કે જે જોઈને સૌ કોઈ ચોકી જાય. આપણે સમાચાર અને અન્ય માધ્યમથી જૂનાગઢના તબાહી નાં દ્રશ્યો જોયા હસે. હાલમાં જૂનાગઢમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં … Read more

બેચરાજીમાં ડુબ્લિકેટ માર્કશીટ બનાવવા નું કૌભાંડ ફક્ત આટલા રૂપિયામાં બનાવી આપતા માર્કશીટ.

મહેસાણા બેચરાજીમાં બે યુવાનો દુકાન ભાડે રાખી ને ધોરણ 10,12 અને iti ની અને ડિપ્લોમા નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ને માર્કશીટના સુધારો કરી આપી ગેરકાયદે પ્રવુત્તિ કરતા ઝડપાયા છે. આ બને યુવાનો છેલ્લા ઘણા સમયથી દુકાનમાં ગેર કાયદેસર રીતે ઘણા વિદ્યાર્થીઓ ને નકલી માર્કશીટ બનાવી આપી છે. સૂત્રો મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા … Read more

ભારત આજે લોન્ચ કરશે ચંદ્રયાન -3, શ્રી હરિકોટા સ્પેસ સેન્ટર થી લોંચ કરશે ચંદ્રયાન.

ભારત માટે ગૌરવ ની ક્ષણ કહી શકાય તેવું ચંદ્રયાન 3 આજે ભારતના આંધપ્રદેશ નાં શ્રી હરિકોટા સ્પેસ સ્ટેશન થી 2:35 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. ભારત ની આ મહત્વની સિધ્ધિ કહી શકાય તેવા ચંદ્રયાન 3 ચંદ્ર પર 45 થી 50 દિવસે પહોંચશે જેની વિગતે માહિતી મેળવીશું. અત્યાર સુધીમાં માત્ર ત્રણ દેશો જ ચંદ્ર પર ઉતરી શક્યા … Read more

ઘરે ખાતર બનાવી આ ખેડૂત કરે છે બમણી કમાણી, ખેડૂતોને પણ આપી આ સલાહ.

આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે ખેતી થકી આપણા દેશનું ભવિષ્ય ઊજળું બન્યું છે. ત્યારે ખેતી કરવા માટે આપણે અવનવા પ્રયત્નો કરતા હોઈયે છીએ. ત્યારે ઇડર ના એક ખેડૂતે દેશી ઉપાય થી ખાતર બનાવ્યું છે અને ખેડૂતો ને પણ આવું ખાતર વાપરવા માટે આગ્રહ કર્યો છે. જેનાથી આપણા શરીર ને ઓછું નુકશાન થાય છે. ઇડરના હિંગળાજ … Read more

ગાંધીનગર નાં આ વિસ્તારમાં વાનર નો આતંક, યુવાનને બચકું ભરતા 26 ટાંકા આવ્યા.

ગામડા અને શહેરોમાં ભૂંડ,રોજ અને વાંદરાઓ નો આતંક દિવસે અને દિવસે વધતો જાય છે. ગામડામાં વાંદરાઓ પાક ને નુકશાન કરે છે તેમજ લોકોના ઘરના નળીયા અને પતરા તોડી નાખે છે. શહેરોમાં રખડતા ઢોર વાહનચાલકો ને અડફેટે લેતા કિસ્સાઓ વધતા જાય છે. તેવામાં ગાંધીનગરમાં થોડા સમય પહેલા કલોલના બાલવા ગામે વાંદરે ત્રણ જેટલા ગ્રામજનો ને નિશાન … Read more

બાંગ્લાદેશી યુવતીના પ્રેમમાં પાગલ થયેલા યુવકની ઘરવાપસી, મુસ્લિમ બનેલ યુવકે ફરી હિન્દુ ધર્મ અપનાવ્યો!

પ્રેમ વસ્તુ એવી છે કે કોઈપણ તેમાં આંધળું બની જતું હોય છે. પ્રેમમાં નાત જાત કે ધર્મ કોઈ જોતું નથી તેવામાં એક અનોખો કિસ્સો જેતપુરમાં જોવા મળ્યો છે. જેતપુર નો હિન્દુ યુવક બાંગલાદેશની મુસ્લિમ યુવતી નાં પ્રેમમાં પાગલ થઈને તેને પામવા માટે મુસ્લિમ ધર્મગુરુ ઝાકીર નાઈ નાં પર્વચનો થી પ્રભાવિત થઈને ધર્મ પરિવર્તન કરવા તૈયાર … Read more

વરસાદ ને લઈને હવામાન વિભાગ ની મોટી આગાહી.

ગુજરાતમાં વરસાદે જોર પકડ્યું છે. હાલમાં અનેક જગ્યાએ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મા વરસાદે ધબધબાટી બોલાવી છે. તો હજુ પણ હવામાન વિભાગ દ્વારા વરસાદ ને લઈને આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ ને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યકત કરવામાં આવી છે. 7 થી 12 જુલાઈ … Read more