ઉત્તરાખંડ માં વરસાદ નો કહેર, દશ્યો જોઈ ધ્રુજી જશો…

ઉત્તરાખંડ માં વરસાદ નો કહેર, દશ્યો જોઈ ધ્રુજી જશો...

ઉત્તરાખંડમાં અત્યારે વરસાદે કાળો કહેર વર્તાવ્યો છે ત્યાં હવામાનમાં આવેલા પલટાએ તબાહી મચાવી છે. ત્યાં અલગ અલગ જગ્યાએ ભૂસ્ખલનને કારણે રાજ્યભરમાં 450 રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેમાં થી 33 રાજ્ય ધોરીમાર્ગો પણ સામેલ છે. અને ચારે ધામ તરફ જતા હાઈવે પણ ઘણી જગ્યાએથી અવાર નવાર આવતા કાટમાળના કારણે બંધ થઈ રહ્યા છે. જણાવી દઈએ … Read more

રાજકોટમાં શિવજી નો નંદી ચમચીથી પાણી અને દૂધ પીવે છે,વિડિયો થયો વાયરલ

આગામી થોડા દિવસો પછી શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. તેમજ હિન્દુઓના આ પાવન શ્રાવણ માસ આવતો હોવાથી મંદિરોમાં તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ભગવાન શિવના મંદિરો હર હર મહાદેવ નાં નાદથી ગુંજી ઉઠશે. શ્રાવણ માસની શરૂઆત થાય તે પહેલાં ભગવાન શિવનું વાહન નંદી મંદિરમાં ચમચી થી દૂધ અને પાણી પીતા હોય … Read more

છોકરો તળાવમાં નાહવા ગયો અને અમીબા નાક મારફતે ઘૂસી ને મગજ ખાઈ જતાં મોત.

અમીબા વિશે આપણે ભણતા ત્યારે સાંભળ્યું જ હશે તે એક પાણીમાં રહેતું પ્રાણી છે. અમીબા ને લઈને કેરળમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક 15 વર્ષના છોકરાનું મોત થયું છે. આ છોકરો તળાવમાં નાહવા ગયો અને નાક મારફતે અમીબા શરીરમાં ઘૂસી ગઈ. કેરળમાં એક 15 વર્ષનો કિશોર ગંદા પાણીમાં રહેતી અમીબા નાં ચેપને … Read more

ઊંટે માલિક નું માથું મોઢામાં ફસાવીને તરબૂચ ની જેમ ફોડી દીધું, 10 સેંકડનમાં ખૌફનાક મોત મળ્યું…

ઊંટે માલિક નું માથું મોઢામાં ફસાવીને તરબૂચ ની જેમ ફોડી દીધું, 10 સેંકડનમાં ખૌફનાક મોત મળ્યું...

રાજસ્થાનના ચુરુ જિલ્લામાંથી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે સામે આવેલ સમાચાર તમારું હદય કંપાવી દેશે. હકીકતમાં એક ખેડૂતે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે કેટલાક લોકો પાસેથી ઉછીના પૈસા લઈને ઊંટ ખરીદ્યો હતો. પરંતુ મોટી આશા સાથે લાવેલા એજ ઊંટે માલિકને એવું ખરાબ મોત આપ્યું કે મૃતદેહની હાલત જોઈને પરિવાર આઘાતમાં છે. હકીકત માં … Read more

મુંબઈની ફિલ્મ સિટીમાં સાપે આપ્યા 150 ઈંડા, વિડિઓ જોઈ લોકો બોલ્યા અસલી નાગિન બદલો લેવા આવી છે…

મુંબઈની ફિલ્મ સિટીમાં સાપે આપ્યા 150 ઈંડા, વિડિઓ જોઈ લોકો બોલ્યા અસલી નાગિન બદલો લેવા આવી છે...

મુંબઈ ની ફિલ્મ સીટી માંથી અત્યારે એક મોટા ન્યુઝ સામે આવી રહ્યા છે જેનો એક વિડિઓ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છેકે તે સાપે સેંકડો ઈંડા મુક્યા છે.આજુબાજુના વિસ્તારમાં આ જોઈ ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો ખૂબ જ ડરી ગયા છે. સામે આવ આવેલ વાયરલ વીડિયોની વાત કરીએ તો, આ વીડિયોમાં … Read more

કોહલી ની જગ્યા લઈ શકે છે આ 26 વર્ષ નો ખેલાડી, ધોનીએ બતાવ્યો ભવિષ્યનો સુપર સ્ટાર….

કોહલી ની જગ્યા લઈ શકે છે આ 26 વર્ષ નો ખેલાડી, ધોનીએ બતાવ્યો ભવિષ્યનો સુપર સ્ટાર....

ભારતીય ક્રિકેટ ટીમ ના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ના કરોડો ચાહકો છે જેઓ એક પછી એક રેકોર્ડ પોતાના નામે કરી રહ્યા છે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે પરંતુ ટીમ ઈન્ડિયાના સિનિયર ખેલાડી ચર્ચા થઈ રહી છેકે કોઈ એક ફોર્મેટ માંથી નિવૃત્તિ જાહેર કરી શકે છે પરંતુ આપણે એક ઉભરતા દેવા ખેલાડી વિશે વાત કરવા … Read more

ભારતનો આ પાડોશી દેશ ક્યારેય ગુલામ બન્યો નથી. અંગ્રેજો પણ હરાવી શક્યા નહોતા.

આપણો દેશ વર્ષો સુધી અંગ્રજો ની ગુલામી માં રહ્યો હતો. દેશના ઘણા ક્રાંતિકારીઓ એ પોતાના બલિદાન આપી અને દેશને આઝાદ કર્યો હતો. ત્યારે અંગ્રેજોએ આખી દુનિયામાં આતંક મચાવી નાખ્યો હતો. બ્રિટિશ રાજના સૂરજ ક્યારેય આથમતો નહોતો. એશિયા સહિત નાં મોટા ભાગના દેશો અંગ્રજો ની ગુલામી માં જીવતા હતા. પરંતુ ભારતનો પડોશી દેશ નેપાળ ક્યારેય અંગ્રેજો … Read more

ફેન્સ સાથે રાંચીમાં ધોની એ મનાવ્યો પોતાનો જન્મદિવસ, વિડિઓ સામે આવ્યો…

ફેન્સ સાથે રાંચીમાં ધોની એ મનાવ્યો પોતાનો જન્મદિવસ, વિડિઓ સામે આવ્યો...

ગઈ કાલે ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મદિવસ હતો તેઓ ગઈ કાલે 42 વર્ષના થઈ ગયા. મહેન્દ્રસિંગ ધોની સોસીયલ મીડિયામાં એકટીવ નથી રહેતા અને જાહેર જીવનમાં પણ ખુબ ઓછા બહાર જોવા મળે છે ભાગ્યે જ તેઓ જોવા મળતા હોય છે એટલે એમના ફેન્સ થી જોવા અને સાંભળવા માટે હંમેશા ઉત્સુકતા રહે છે. હવે તેના વચ્ચે જન્મદિવસ … Read more

વર્ડકપ પહેલા આવી ખુશ ખબરી, રિષભ પંત ની વાપસી પર મોટી અપડેટ…

વર્ડકપ પહેલા આવી ખુશ ખબરી, રિષભ પંત ની વાપસી પર મોટી અપડેટ...

ભારતીય ટીમના સ્ટાર વિકેટ કીપર અને બેટ્સમેન ઋષભ પંત ગયા વર્ષે કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા આ દુર્ઘટનામાં તેમની કાર સંપૂર્ણપણે તૂટી ગઈ હતી જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા તેઓ કમનસીબે બચી ગયા હતા અને તેઓ હોસ્પિટલમાં સારવાર લઈને ધીરે ધીરે રિકવરી થઈ રહી છે. અત્યારે એમના સ્વાસ્થ્યમાં ખુબ સુધારો … Read more

શાહરુખ ખાનને US મા અકસ્માત નડ્યો, શૂટિંગ સમયે અકસ્માત સર્જાતા કરાવવી પડી સર્જરી.

શાહરુખ ખાનની એક ફિલ્મનું હાલમાં શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મ નું નામ છે los Angeles આ ફિલ્મના શૂટિંગ દરમિયાન શાહરુખ ખાન ને અકસ્માત નડ્યો છે. જેને કારણે તેને થોડી ઇજા થઇ છે આ ઇજા બહુ મોટી નથી. મળતી માહિતી મુજબ શાહરુખ ખાનને શૂટિંગ દરમિયાન  થોડી ઇજા થતા સર્જરી કરાવવી પડી છે. શાહરુખ ખાનની ફિલ્મ … Read more