36 વર્ષનો યુવાન બકરા પાળી ને વર્ષે કરે છે5 – 6 કરોડ ની કમાણી

આપણે જાણીએ છીએ છે કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ કહેવામાં આવે છે. આપણો દેશ ખેતી પ્રધાન હોવાને સાથે પશુપાલન સાથે પણ સંકળાયેલો છે. ખેતરમાં માં કામ કરીને ખેડૂત સારી એવી આવક મેળવી શકે છે તેની સાથે ઘણા લોકો મરઘાં ઉછેર બકરા અને અને અન્ય રીતે પણ લાખો રૂપિયા કમાઈ શકે છે. આનું એક સાચું … Read more

રાજકોટમાં જિંદગીથી હારી ને યુવક આજી ડેમમાં કૂદી પડ્યો.

આપણે જોઈએ છીએ અને સાંભળીયે છીએ છે કે ગુજરાતમાં અવાર નવાર આપઘાતના બનાવો વધતા જાય છે. કોઈ પોતાની વ્યક્તિગત સમસ્યા ને લઈને આપઘાત કરે છે તો કોઈ પોતાના પરિવાર થી કંટાળી ને આપઘાત કરતા હોય છે. આવા અવાર નવાર બનાવો બનતા આપણે જોઈએ છીએ. હાલમાં એક રાજકોટ માં કિસ્સો બન્યો તેનાથી યુવાધન ને બચવાં ની … Read more

આજનું રાશિફળ , આજનો દિવસ કેવો રહેશે.

તમામ રાશિના લોકોને આજનો દિવસ કેવો રહેશે, વેપાર ધંધામાં ફાયદો કે નુકશાન, અભ્યાસ અને અન્ય રીતે દિવસ કેવો રહેશે. 30 જૂન શુક્રવારે રાત્રે 10 કલાકે ચંદ્ર વૃષ્ક રાશિમાં ગોચર કરશે. જ્યારે મંગળ પણ મોડી રાત્રે કર્ક રાશિ છોડીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આજનો દિવસ 30 જૂન નો લાભદાયી અને સુખદ રહેશે. આજનું રાશિફળ :  મેષ … Read more

118 કરોડ રૂપિયાનું પાણી થઈ ગયું, ગુજરાતમાં વધુ એક બ્રિજ બેસી જતા પોલ ખુલી.

સરકાર અનેક કામ કરતી હોય છે પરંતુ ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ છે કે અમુક જગ્યાએ ભ્રષ્ટાચાર થયો. તેવોજ એક બનાવ સુરત મા જોવા મળ્યો છે. બ્રિજ બનાવ્યા નાં એક જ મહિનામાં પુલ બેસી જતા કૌભાંડી કોન્ટ્રાકટ સામે અનેક સવાલો ઉભા થયા છે. સુરત શહેર નો વારિયાજ બ્રિજ હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ … Read more

ફરીથી વાયરલ થયો દિલ્હી મેટ્રોનો વિડિઓ, આ વખતે ચાલ્યા હાથ, ઉપાડી ઉપાડીને પટક્યા, જુવો…

ફરીથી વાયરલ થયો દિલ્હી મેટ્રોનો વિડિઓ

દિલ્હી ની મેટ્રો છેલ્લા કેટલાક દિવસોથી કંઈક ને કંઈક કારણોસર ચર્ચામા રહે છે ક્યારેક કપલ ની હરકતોને કારણે તો ક્યારેક ટિકટોક વીડિયોના કારણે પરંતુ હાલમાં દિલ્હી મેટ્રોનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે મેટ્રોની અંદરની લડાઈનો છે. જેમાં બે યુવકો એકબીજા સાથે લડતા જોવા મળે છે. કેટલાક ન્યુઝ દ્વારા વીડિયો ને રાજા નગર સિંહ … Read more

ગૌ શાળામાં સેવા કરતા કરતા શિક્ષણ મેળવ્યું, પહેલા પ્રયાસમાં બની ગઈ જજ, સમાજ માં ઉત્તમ દાખલો બેસાડ્યો…

ગૌ શાળામાં સેવા કરતા કરતા શિક્ષણ મેળવ્યું

ગુજરાતી માં એક કહેવત છે કે અડગ મનના માનવી ને હિમાલય પણ નડતો નથી અને એ કહેવત સોનલ શર્મા નામની યુવતીએ બિલકુલ સાચી સાબિત કરી દીધી છે હકીકત માં આ છોકરીએ અઘરા સંઘર્ષ વચ્ચે પોતાની મહેનતના બળ પર પ્રથમ પ્રયાસમાં જ જજ બનીને સાબિત કરી દીધું છેકે જો સાચા દિલથી મહેનત કરે કંઈપણ મેળવી શકાય … Read more

ગદર – 2 નું પ્રથમ ગીત રિલીઝ, 22 વર્ષ પછી પણ.

આપણો દેશ સંસ્કૃતિ અને ઇતિહાસ થી રચાયેલો દેશ છે. આપણે જાણીએ છીએ છે કે આપણો દેશ આઝાદ થયો ત્યારે ઘણી બધી પરિસ્થિતિઓ નો સામનો કર્યો હતો. ઘણાબધા આપણા ક્રાંતિકારીઓ સહિદ થઈ ગયા હતા. અત્યારે પણ આપણા દેશમાં લાખો વીર જવાનો સીમા પર સુરક્ષા કરી રહ્યા છે. સીમા પર સુરક્ષા કરતા વીર જવાનો માટે આજથી લગભગ … Read more

54 વર્ષ ની ઉંમરે બોબી દેઓલની બોડી જોઈને આંખો પહોળી થઈ જશે…

54 વર્ષ ની ઉંમરે બોબી દેઓલની બોડી જોઈને આંખો પહોળી થઈ જશે...

સની દેઓલના નાના ભાઈ ઘણીવાર પોતાની અલગ સ્ટાઇલ અને બોડીને લઈ સોસીયલ મીડિયામાં છવાઈ રહે છે તેના વચ્ચે બોબી દેઓલ પત્ની તાન્યા દેઓલ સાથે ગઈકાલે રાત્રે ડિનર ડેટ પર દેખાયા હતા અત્યારે તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સામે આવેલા ફોટોમાં જોઈ શકાય છેકે બોબી વધુ પડતી ફાટેલી જીન્સ અને … Read more