માતા પિતા કેનેડામાં દીકરી નાં ઘરે ગયા અને ઘરે પુત્રએ મોટો ખેલ રચી નાખ્યો.

આપણે સમાચાર અને અન્ય જગ્યાએ સંભાળતા હોઈએ છીએ છે કે અમુક જગ્યાએ બનાવ બન્યો અમુક સ્થળે આ ઘટના ઘટી પરંતુ વડોદરા મા જે ઘટના બની છે તે ઘટના સાંભળીને તમે પણ હચમચી જશો. આ ઘટના એવી છે કે આપણે બાપ તરીકે દીકરા પર વિશ્વાસ કરવો હોય તો પણ સો વાર વિચાર કરવો પડે. વડોદરાના માંજલપુર … Read more

સભાને સંબોધતા અચાનક ઢળી પડ્યા વડતાલ ધામના સ્વામી.

ખેડામાં હિન્દુ ધર્મની સેનાની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચાલુ સભામાં પ્રવચન આપતા વડતાલ ધામના સ્વામી અને અખિલ ભારતીય સંત સમિતિના નૌતમ સ્વામી અચાનક ઢળી પડ્યા હતા. ત્યાર બાદ અચાનક તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાર બાદ તેમની સારવાર મળતાં તેમની તબિયત સ્થિર હોવાના સમાચાર આવ્યા છે. માહિતી તેવી મળી રહી છે કે … Read more

સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ ઉર્ફી જાવેદ નું દર્દ છલકાયું.

ઉર્ફી જાવેદ તેના કપડા ને લઈને સોશિયલ મીડિયામાં ખુબજ ચર્ચામાં રહેતી હોય છે. ઊર્ફી નાં નિવેદનો પણ સોશિયલ મીડિયા ચર્ચામાં રહેતા હોય છે. ઉર્રફી જાવેદ તેના ટૂંકા અને શરમ માં મૂકી દે તેવા પોષક ને લઈને વારંવાર ટ્રોલ થતી હોય છે. તેને લોકોની ખોટી ટિપ્પણીઓ નો પણ ઘણી વખત સામનો કરવો પડતો હોય છે. તો … Read more

સારા અલીખાને મંદિરમાં જવા પર ટ્રોલસૅ ને આપ્યો જવાબ.

હાલમાં બોલીવુડ અભિનેત્રી સારા અલીખાન ઘણા સમય થી ચર્ચમાં છે. સારા અલીખાન મંદિરમાં જવા પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રોલર નો શિકાર બની ગઈ છે. હાલમાં સારા અલીખાન ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે લોકોને એવુ કરવાની આદત હોય છે જેનાથી તેમનું અને અન્ય લોકોનું મનોરંજન થાય. સારા અલીખાન કહ્યું કે તેને આ બધાથી કઇ વાંધો … Read more

36 વર્ષનો યુવાન બકરા પાળી ને વર્ષે કરે છે5 – 6 કરોડ ની કમાણી

આપણે જાણીએ છીએ છે કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ કહેવામાં આવે છે. આપણો દેશ ખેતી પ્રધાન હોવાને સાથે પશુપાલન સાથે પણ સંકળાયેલો છે. ખેતરમાં માં કામ કરીને ખેડૂત સારી એવી આવક મેળવી શકે છે તેની સાથે ઘણા લોકો મરઘાં ઉછેર બકરા અને અને અન્ય રીતે પણ લાખો રૂપિયા કમાઈ શકે છે. આનું એક સાચું … Read more

તમારા રેશનમાં મળતા ચોખામાં પ્લાસ્ટિકના દાણા જેવી દેખાતી વસ્તુ શું છે, સરકારે જાહેર કર્યો વિડિયો.

આપણે જાણીએ છીએ છે કે સરકાર દ્વારા ઘણા સમયથી મફતમાં અનાજ અને ચોખા આપવામાં આવે છે. આ ચોખામાં તમે ક્યારેક નોટિસ કર્યું હસે કે જે ચોખા આપવામાં આવે છે તેમાં ઘણા ચોખા બધા ચોખા કરતાં કંઇક અલગ દેખતા હોય છે. તમને મનમાં વિચાર આવતો હસે કે આ ચોખા ડુંબ્લિકેટ છે કે પ્લાસ્ટિકના ચોખા છે. તેને … Read more

સુરતમાં પ્રેમલગ્ન કરવા બહેન ને પડ્યા ભારે, હલદી રસમ નાં પ્રોગ્રામ મા જ આવું થયું.

આજના જમાનામાં પ્રેમ સબંધ વધી ગયા છે તેવામાં પ્રેમલગ્ન પણ સામાન્ય બની ગયા છે પરંતુ પ્રેમ લગ્ન કરવા જતાં યુવક યુવતીઓ ને ક્યાંક સમાજ તો ક્યાંય પરિવાર અડચણ રૂપ બનતો હોય છે. આપણે અવાર નવાર તેવા સમાચાર સાંભળતા હોઈએ છીએ. તેવો જ એક કિસ્સો સુરત મા બન્યો છે . સુરત મા એક હત્યા ની ઘટના … Read more

હેડ કોન્સ્ટેબલ પોલીસ વાન માં મનાવતો હતો રંગરલિયા લોકોએ ચખાડ્યો મેથીપાક,જુઓ વિડિયો

ગુજરાત રાજ્ય શાપર – વેરાવળ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અશ્વિન મકવાણા નશાની હાલતમાં ભાન ભૂલ્યા હતા. નશાની હાલતમાં જ પોલીસ કોન્સ્ટેબલ અશ્વિન મકવાણા પોલીસ વાન માં જ યુવતી સાથે રંગરેલિયા મનાવતા હતા તેવામાં સ્થાનિકોએ રંગે હાથે પકડ્યા હતા. સ્થાનિક લોકોએ રંગરેલિયા માનવતા અશ્વિન મકવાણા નો વિડિયો મોબાઈલ માં ઉતારી દીધો હતો. બાદમાં કોન્સ્ટેબલ … Read more

છોકરીને પાંચમી વાર જોઈ છતાં ના પાડતા મુરતિયા ને માર માર્યો, વિડિઓ વાઇરલ

મિત્રો આજે એક અજીબો ગરીબ ઘટના મહારાષ્ટ્ર ના બલધાણા મુકામે બની છે તમે ઘણા ન્યુઝ જોયા હશે પણ આ આજની ઘટના કઈક અજીબો ગરીબ છે એક મુરતિયો એક છોકરી ને ચાર વાર જોવા ગયો હતો તેથી તેને જબરો મેથીપાક છોકરી ના ઘરવાળા આપ્યો હતો વિગતવારએક મુરતિયો તેના સબનધિઓ અને મિત્રો  સાથે ચાર વાર છોકરી જોવા … Read more

સાચું કહું ? ઊંઘ ઉડી ગઈ છે યાર. છેલ્લા બે દિવસથી…સતત એ જ ચહેરો સામે

સાચું કહું ? ઊંઘ ઉડી ગઈ છે યાર. છેલ્લા બે દિવસથી સતત એ જ દીકરીનો ચહેરો સામે આવ્યા કરે છે, જેણે પૂરી સ્વસ્થતા અને સભાનતા સાથે મૃત્યુ પહેલાનો વિડીયો ઉતાર્યો અને પછી સાબરમતીના ખોળામાં એટલા આરામથી સૂઈ ગઈ જાણે આ જગત વિશે ફરિયાદ કરતું બાળક રડતા રડતા મમ્મીના ખોળામાં સૂઈ ગયું હોય. આ બનાવે મને … Read more